ધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ પુણે ખાતે થયેલ આગ દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે, "@SerumInstIndia માં આગ દુર્ઘટનાના લીધે થયેલ જાનહાનિથી તેમનું મન દુ:ખી છે. આ દુ:ખદ ઘડીમાં મારી સંવેદના જીવન ગુમાવનારાઓના પરિવાર સાથે છે. હું પ્રાર્થના કરું છું કે જે ઘાયલ થયા છે એ જલ્દીથી સ્વસ્થ થઇ જાય.”
Anguished by the loss of lives due to an unfortunate fire at the @SerumInstIndia. In this sad hour, my thoughts are with the families of those who lost their lives. I pray that those injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) January 21, 2021