પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ચંપાવતમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
"ઉત્તરાખંડના ચંપાવતમાં થયેલો અકસ્માત હ્રદયદ્રાવક છે. આમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છેઃ પીએમ"
"PM @narendramodi એ PMNRF તરફથી ઉત્તરાખંડમાં અકસ્માતને કારણે જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓ માટે પ્રત્યેકને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે."
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who lost their lives due to an accident in Uttarakhand. The injured would be given Rs. 50,000.
— PMO India (@PMOIndia) February 22, 2022
उत्तराखंड के चंपावत में हुई दुर्घटना हृदयविदारक है। इसमें जिन लोगों की मृत्यु हुई है, मैं उनके परिजनों के प्रति अपनी शोक-संवेदना व्यक्त करता हूं। स्थानीय प्रशासन राहत और बचाव कार्य में जुटा हुआ है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 22, 2022