Quoteરાષ્ટ્રીય રાહત કોષમાંથી સહાયની જાહેરાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના બારાબંકીમાં થયેલ માર્ગ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “યૂપીના બારાબંકીમાં થયેલ માર્ગ અકસ્માતના સમાચારથી બહુ દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારોની સાથે મારી સંવેદનાઓ છે. હમણાં મુખ્યમંત્રી યોગીજી સાથે પણ વાત થઈ છે. દરેક ઈજાગ્રસ્ત લોકોના યોગ્ય ઉપચારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.”

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિજનોને બે લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયાની અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયના ટ્વીટમાં કહેવાયું છે, “પ્રધાનમંત્રી @narendramodi એ જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી બારાબંકીની દુઃખદ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાના પરિજનોને બે લાખ રૂપિયાની અનુગ્રહ રકમ આપવામાં આવશે. ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.”

  • Sunita Jaju October 16, 2024

    सशक्त भारत
  • Aniket Malwankar October 08, 2024

    #NaMo
  • Reena chaurasia August 28, 2024

    जय हो
  • Laxman singh Rana August 06, 2022

    नमो नमो 🇮🇳🙏
  • Laxman singh Rana August 06, 2022

    नमो नमो 🇮🇳🌹
  • Laxman singh Rana August 06, 2022

    नमो नमो 🇮🇳
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad July 08, 2022

    🌱🌲🌲🌲
  • Manda krishna BJP Telangana Mahabubabad District mahabubabad July 08, 2022

    🌲🌴
  • R N Singh BJP June 08, 2022

    jai hind
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s fruit exports expand into western markets with GI tags driving growth

Media Coverage

India’s fruit exports expand into western markets with GI tags driving growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
We remain committed to deepening the unique and historical partnership between India and Bhutan: Prime Minister
February 21, 2025

Appreciating the address of Prime Minister of Bhutan, H.E. Tshering Tobgay at SOUL Leadership Conclave in New Delhi, Shri Modi said that we remain committed to deepening the unique and historical partnership between India and Bhutan.

The Prime Minister posted on X;

“Pleasure to once again meet my friend PM Tshering Tobgay. Appreciate his address at the Leadership Conclave @LeadWithSOUL. We remain committed to deepening the unique and historical partnership between India and Bhutan.

@tsheringtobgay”