પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જાલોર ખાતે માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પરિવારોને આ દુઃખદ નુકસાન સહન કરવાની શક્તિ માટે પ્રાર્થના કરી.
પીએમઓએ ટ્વીટ કરીને કહ્યું:
રાજસ્થાનના જાલોરમાં થયેલો માર્ગ અકસ્માત અત્યંત દુઃખદ છે. આમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને દુઃખની આ ઘડીમાં શક્તિ આપે: PM @narendramodi
राजस्थान के जालौर में हुई सड़क दुर्घटना अत्यंत दुखद है। इसमें जिन लोगों को जान गंवानी पड़ी है, उनके परिजनों के प्रति मैं अपनी संवेदना व्यक्त करता हूं। ईश्वर दुख की इस घड़ी में उन्हें संबल प्रदान करे: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 28, 2022