પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લુધિયાણામાં ગેસ લીકને કારણે થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ મૃતકો અને ઘાયલો માટે એક્સ ગ્રેશિયાની પણ જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
"લુધિયાણામાં ગેસ લીક થવાને કારણે થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા, PM @narendramodiએ PMNRF તરફથી દરેક મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે."
Expressing grief on the tragedy in Ludhiana due to a gas leak, PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased. The injured would be given Rs. 50,000.
— PMO India (@PMOIndia) May 1, 2023