પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાંદીપુર ટાઈગર રિઝર્વના કર્મચારીઓને વીજળીના કરંટથી પીડિત હાથીને બચાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે આપણા લોકોમાં આવી કરુણા પ્રશંસનીય છે.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન માટેના અને શ્રમ અને રોજગાર કેન્દ્રીય કેબિનેટ પ્રધાન, શ્રી ભૂપેન્દ્ર યાદવના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"આ જોઈને આનંદ થયો. બાંદીપુર ટાઈગર રિઝર્વ ખાતે સ્ટાફને અભિનંદન. આપણા લોકોમાં આવી કરુણા પ્રશંસનીય છે."
Happy to see this.
— Narendra Modi (@narendramodi) February 18, 2023
Compliments to the staff at Bandipur Tiger Reserve. Such compassion among our people is commendable. https://t.co/rcQIZdETNk