પ્રધાનમંત્રીએ કહ્યું કે બસ્તી ઉત્તર પ્રદેશમાં ડિજિટલ લાઇબ્રેરી પહેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારા ઉમેદવારોને મોટો લાભ આપશે.
શ્રી મોદી બસ્તીથી સંસદસભ્ય શ્રી હરીશ દ્વિવેદીના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"शानदार पहल! युवाओं और प्रतियोगी परीक्षाओं में शामिल होने वालों के लिए बस्ती की यह डिजिटल लाइब्रेरी बहुत फायदेमंद साबित होने वाली है।"
शानदार पहल! युवाओं और प्रतियोगी परीक्षाओं में शामिल होने वालों के लिए बस्ती की यह डिजिटल लाइब्रेरी बहुत फायदेमंद साबित होने वाली है। https://t.co/CwCcQ2o7M0
— Narendra Modi (@narendramodi) June 9, 2023