પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ પુરુષોની કબડ્ડી ટીમને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:
"ઉલ્લાસની ક્ષણ! આપણી કબડ્ડી મેન્સ ટીમ અજેય છે!
એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન.
તેમના અવિરત નિશ્ચય અને દોષરહિત ટીમવર્કે ભારતને ગૌરવ અપાવ્યું છે.”
A moment of jubilation! Our Kabbadi Men's Team is Invincible!
— Narendra Modi (@narendramodi) October 7, 2023
Congratulations on clinching the Gold Medal at Asian Games.
Their relentless determination and impeccable teamwork have brought glory to India. pic.twitter.com/d0ySCCgZs9