પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જ્યોતિ સુરેખા વેન્નમ, પરનીત કૌર અને અદિતિ ગોપીચંદને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં મહિલા તીરંદાજી કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ભારતની મહિલા આર્ચર્સે કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો! જ્યોતિ સુરેખા વેન્નમ, પરનીત કૌર અને અદિતિ ગોપીચંદને અભિનંદન! તેમના ક્ષતિરહિત પ્રદર્શન, ધ્યાન અને સમર્પણથી આપણા રાષ્ટ્રને અવિશ્વસનીય રીતે ગર્વ થયો છે. આ જીત તેમના અસાધારણ કૌશલ્ય અને ટીમ વર્કનો પુરાવો છે.”

 

  • Umakant Mishra October 05, 2023

    congratulations
  • KARTAR SINGH Rana October 05, 2023

    heartiest congratulations 💐🇮🇳🙏🇮🇳💐
  • Shiv Kumar Verma October 05, 2023

    congratulations 🎉🎉🎉
  • Ravi neel October 04, 2023

    Amazing performance in Asian games...incredible in all events...really my heart swells with pride...all the athletes deserve a huge huge applause...👍👍🙏🙏
  • Shyama Mohan Kumar October 04, 2023

    proud moment for Indians
  • Kapil Shukla October 04, 2023

    good
  • Manju Kulshrestha October 04, 2023

    माननीय मोदी जी हर युवा को हर क्षेत्र में विकास करने पर प्रोत्साहन देते हैं , इसलिये भारत देश के युवा इस मौके को अवसर देने से पीछे नहीं रहते ।
  • Ranjeet Kumar October 04, 2023

    congratulations 🎉👏🎉
  • Ranjeet Kumar October 04, 2023

    new India 🇮🇳🇮🇳🇮🇳
  • Ranjeet Kumar October 04, 2023

    Jai bharat mata 🇮🇳🇮🇳🇮🇳
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian startups raise $1.65 bn in February, median valuation at $83.2 mn

Media Coverage

Indian startups raise $1.65 bn in February, median valuation at $83.2 mn
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 માર્ચ 2025
March 04, 2025

Appreciation for PM Modi’s Leadership: Driving Self-Reliance and Resilience