પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:
“એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવાની તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ આપણી મહિલા હોકી ટીમને અભિનંદન!
તેમની સ્થિતિસ્થાપકતા, ટીમ વર્ક અને જુસ્સાએ રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.”
Congratulations to our Women's Hockey Team on their remarkable achievement of winning the Bronze Medal at the Asian Games!
— Narendra Modi (@narendramodi) October 7, 2023
Their resilience, teamwork and passion have brought glory to the nation. pic.twitter.com/09OP0u2HDX