પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સ SL3-SU5 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ નિતેશ કુમાર અને તુલાસીમાથી મુરુગેસનને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સ SL3-SU5 ઇવેન્ટમાં અદભૂત બ્રોન્ઝ મેડલ જીતવા બદલ નિતેશ કુમાર અને તુલાસિમાથી મુરુગેસનને અભિનંદન.
"તેમની સિદ્ધિઓ આપણા દેશની શ્રેષ્ઠતાની ક્ષમતાનો પુરાવો છે."
Congratulations to @niteshnk11 & @Thulasimathi11 on a spectacular Bronze Medal win in the Badminton Mixed Doubles SL3-SU5 event.
— Narendra Modi (@narendramodi) October 25, 2023
Their achievements are a testament to the caliber of excellence our nation stands for. pic.twitter.com/ogBziNLzLL