પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નારાયણ ઠાકુરને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 200 મીટર T35 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 200m T35માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ નારાયણ ઠાકુરને અભિનંદન. તેની અદ્ભુત સ્પ્રિન્ટ અને અવિશ્વસનીય ભાવનાએ આપણા રાષ્ટ્રને સન્માન આપ્યું છે.
Compliments to @Narayan38978378 for bringing home the Bronze Medal in Men's 200m T35 at the Asian Para Games. His incredible sprint and unwavering spirit have brought honour to our nation. pic.twitter.com/adY6F1JLXB
— Narendra Modi (@narendramodi) October 25, 2023