પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મનુ ભાકરને પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું
“એક ઐતિહાસિક ચંદ્રક! @realmanubhaker, #ParisOlympics2024માં ભારતનો પહેલો મેડલ જીતવા બદલ શાનદાર! બ્રોન્ઝ માટે અભિનંદન. આ સફળતા વધુ ખાસ છે કારણ કે તે ભારત માટે શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા બની છે. એક અકલ્પનીય સિદ્ધિ! #Cheer4Bharat"
A historic medal!
— Narendra Modi (@narendramodi) July 28, 2024
Well done, @realmanubhaker, for winning India’s FIRST medal at #ParisOlympics2024! Congrats for the Bronze. This success is even more special as she becomes the 1st woman to win a medal in shooting for India.
An incredible achievement!#Cheer4Bharat