પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે આજે રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; "આજે સૌથી પહેલા, રાષ્ટ્રપતિજી સાથે મુલાકાત કરી."
Earlier today, called on Rashtrapati Ji. @rashtrapatibhvn pic.twitter.com/aXnz4wdrtU
— Narendra Modi (@narendramodi) July 26, 2022