પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાંથી એક ક્લિપ શેર કરી છે જ્યાં તેમણે વિસ્તૃત રીતે માધવપુર મેળાને ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને જીવંતતાની અનન્ય ઉજવણી તરીકે જણાવ્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"માધવપુર મેળો શરૂ થતાંની સાથે, મેં ગયા મહિને #MannKiBaat દરમિયાન ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને જીવંતતાની આ અનોખી ઉજવણી વિશે જે કહ્યું હતું તે શેર કરી રહ્યો છું."
પ્રધાનમંત્રીએ મેળાની થીમ અને આનંદદાયક ભાવના પર ભાર મૂકતા ગુજરાત પ્રવાસનનું એક ટ્વીટ પણ શેર કર્યું હતું.
As the Madhavpur Mela commences, sharing what I said during last month’s #MannKiBaat about this unique celebration of India’s cultural diversity and vibrancy. pic.twitter.com/6j8SWGMUJq
— Narendra Modi (@narendramodi) April 10, 2022
The milieu of the cultures of the west and northeast is celebrated with the divine marriage of Shri Krishna & Rukmini Devi. Be there to experience the joyful spirit, the grandeur, and the spirituality manifested through the majestic Madhavpur Mela! pic.twitter.com/vbldyKjcvv
— Gujarat Tourism (@GujaratTourism) April 8, 2022