પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જગદગુરૂ બસાવેશ્વરાને બસાવા જયંતી નિમિતે નમન કર્યા હતા.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, “બસાવા જયંતીના ખાસ પ્રસંગે, હું જગદગુરૂ બસાવેશ્વરાને નમન કરૂં છું. તેમના મહાન ઉપદેશો, ખાસ કરીને સામાજિક સશક્તીકરણ, સદભાવ, ભાઈચારો અને કરૂણા અંગેનો આગ્રહ અનેક લોકોને પ્રેરિત કરે છે.”
On the special occasion of Basava Jayanthi, I bow to Jagadguru Basaveshwara. His noble teachings, particularly the emphasis on social empowerment, harmony, brotherhood and compassion continue to inspire several people.
— Narendra Modi (@narendramodi) May 14, 2021