પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બીટિંગ રીટ્રીટ સેરેમનીમાં હાજરી આપી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આ સાંજની શરૂઆતમાં બીટિંગ રીટ્રીટ સેરેમનીમાં હાજરી આપી."
Attended the Beating Retreat Ceremony earlier this evening. pic.twitter.com/wPKnyLf8lC
— Narendra Modi (@narendramodi) January 29, 2024
Some more glimpses from the Beating Retreat Ceremony... pic.twitter.com/6NYNoDbCHx
— Narendra Modi (@narendramodi) January 29, 2024