પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડીઓપીટી દ્વારા દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં હાજરી આપી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
"@DoPTGoI દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં હાજરી આપી. અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો અને વિભાગમાં સુમેળ અને કાર્યક્ષમતામાં વધુ સુધારો કરવાની રીતો પર પ્રકાશ પાડ્યો."
Attended the Chintan Shivir organised by @DoPTGoI. Interacted with officers and highlighted ways to further improve synergy and efficiency in the department. pic.twitter.com/OkHk68xNGq
— Narendra Modi (@narendramodi) February 18, 2023