Quoteકોઓપરેટિવ માર્કેટિંગ અને સહકારી વિસ્તરણ અને સલાહકાર સેવાઓ પોર્ટલ માટે ઇ-કોમર્સ વેબસાઇટનાં ઇ-પોર્ટલ્સ લોંચ કર્યાં
Quote"સહકારની ભાવના સબકા પ્રયાસોનો સંદેશ આપે છે"
Quote"સસ્તું ખાતર સુનિશ્ચિત કરવું એ બતાવે છે કે ગૅરંટી શું હોય છે અને ખેડૂતોનાં જીવનને બદલવા માટે કેટલા મોટા પ્રયાસોની જરૂર પડે છે"
Quote"સરકાર અને સહકાર (સરકાર અને સહકારી) સાથે મળીને વિકસિત ભારતનાં સ્વપ્નને બમણી તાકાત પૂરી પાડશે"
Quote"એ જરૂરી છે કે સહકારી ક્ષેત્ર પારદર્શકતા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનું મૉડલ બને"
Quote"એફપીઓ નાના ખેડૂતોને મોટી તાકાત આપવા જઈ રહ્યા છે. નાના ખેડૂતોને બજારમાં મોટું બળ બનાવવાનું આ સાધન છે"
Quote"આજે રાસાયણિક મુક્ત કુદરતી ખેતી સરકારની મુખ્ય પ્રાથમિકતા છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસના અવસરે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે 17મી ભારતીય સહકારી કૉંગ્રેસને સંબોધન કર્યું હતું. 17મી ભારતીય સહકારી કૉંગ્રેસની મુખ્ય થીમ 'અમૃત કાલ: વાઇબ્રન્ટ ઇન્ડિયા માટે સહકાર દ્વારા સમૃદ્ધિ' છે. શ્રી મોદીએ કોઓપરેટિવ માર્કેટિંગ અને કોઓપરેટિવ એક્સ્ટેન્શન અને સલાહકાર સેવાઓ પોર્ટલ માટેની ઇ-કોમર્સ વેબસાઇટનાં ઇ-પોર્ટલ્સનો પણ શુભારંભ કર્યો હતો. 

|

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું કે, દેશ 'વિકસિત અને આત્મનિર્ભર ભારત'ના લક્ષ્યાંક તરફ કામ કરી રહ્યો છે. તેમણે આ લક્ષ્યાંકો હાંસલ કરવા માટે 'સબ કા પ્રયાસ'ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેમાં સહકારની ભાવના દરેકના પ્રયાસોનો સંદેશ આપે છે. પ્રધાનમંત્રીએ ભારતને વિશ્વનું અગ્રણી દૂધ ઉત્પાદક દેશ બનાવવામાં ડેરી સહકારી મંડળીનાં યોગદાનની નોંધ લીધી હતી અને ભારતને વિશ્વમાં ખાંડનું ઉત્પાદન કરતા ટોચના દેશોમાં સ્થાન અપાવવામાં સહકારી મંડળીઓની ભૂમિકાની નોંધ લીધી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓ દેશના ઘણા વિસ્તારોમાં નાના ખેડૂતો માટે એક મોટી સપોર્ટ સિસ્ટમ બની ગઈ છે. પ્રધાનમંત્રીએ એ બાબતની પણ નોંધ લીધી હતી કે, ડેરી ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન આશરે 60 ટકા છે. આથી, પ્રધાનમંત્રીએ ચાલુ રાખ્યું, સરકારે વિકસિત ભારતનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સહકારી ક્ષેત્રને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે માહિતી આપી હતી કે, પહેલી વખત અલગ મંત્રાલયની રચના કરવામાં આવી હતી અને સહકારી મંડળીઓ માટે બજેટ ફાળવવામાં આવ્યું અને તેનાં પરિણામે સહકારી મંડળીઓને કોર્પોરેટ ક્ષેત્રની જેમ જ પ્લેટફોર્મ રજૂ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ સહકારી મંડળીઓને મજબૂત કરવાનાં પગલાં વિશે પણ જાણકારી આપી હતી અને કરવેરાના દરોમાં ઘટાડાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સહકારી બૅન્કોને મજબૂત બનાવવાનાં પગલાં વિશે પણ માહિતી આપી હતી અને નવી શાખાઓ અને ડોરસ્ટેપ બૅન્કિંગ ખોલવામાં નરમાશનાં  ઉદાહરણો આપ્યાં હતાં. 

|

આ કાર્યક્રમ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો સંકળાયેલા છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ છેલ્લાં 9 વર્ષમાં ખેડૂતોનાં કલ્યાણ માટે હાથ ધરવામાં આવેલાં પગલાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં ભાગ્યે જ મળતાં સમર્થનથી અને એમાં પણ વચેટિયાઓ દ્વારા વધારે ઘટાડો થતો એનાથી વિપરીત, હવે કરોડો ખેડૂતોને કિસાન સન્માન નિધિ તેમનાં ખાતામાં સીધી જ મળી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 4 વર્ષમાં આ યોજના હેઠળ પારદર્શક રીતે રૂ. 2.5 લાખ કરોડ હસ્તાંતરિત કરવામાં આવ્યાં છે. તેમણે જનમેદનીને એમ કહીને બાબતોને પરિપ્રેક્ષ્યમાં મૂકી હતી કે, જો આપણે વર્ષ 2014 અગાઉનાં 5 વર્ષનાં કુલ કૃષિ બજેટને ધ્યાનમાં લઈએ, જે 90,000 કરોડ રૂપિયાથી ઓછું થાય છે, તો 2.5 લાખ કરોડ રૂપિયા એક મોટી રકમ છે. આનો અર્થ એ છે કે તે પાંચ વર્ષનાં કુલ કૃષિ બજેટના ત્રણ ગણાથી વધુ માત્ર એક યોજના પર ખર્ચવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તરે ખાતરની વધતી કિંમતોને કારણે ખેડૂતો પર બોજ ન પડે એ સુનિશ્ચિત કરવાના ઉપાયો પર પણ વિસ્તૃત વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે, એક ખેડૂત આજે યુરિયાની થેલી માટે લગભગ 270 રૂપિયા ચૂકવે છે જ્યારે આ જ બેગની કિંમત બાંગ્લાદેશમાં 720 રૂપિયા, પાકિસ્તાનમાં 800 રૂપિયા, ચીનમાં 2100 રૂપિયા અને અમેરિકામાં 3000 રૂપિયા છે. તેમણે જણાવ્યું હતું કે, "આ બાબત દર્શાવે છે કે, ગૅરન્ટી કેવી હોય છે અને ખેડૂતોનાં જીવનમાં પરિવર્તન લાવવા માટે કેટલા મોટા પાયે પ્રયાસોની જરૂર પડે છે." પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં રૂ. 10 લાખ કરોડથી વધારે રકમ ફક્ત ખાતરની સબસિડી પર ખર્ચ કરવામાં આવી છે.

ખેડૂતોને તેમનાં ઉત્પાદન માટે યોગ્ય કિંમત પૂરી પાડવાની દિશામાં સરકારની ગંભીરતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, સરકારે છેલ્લાં 9 વર્ષમાં ખેડૂતોનાં ઉત્પાદનની ખરીદી વધારાયેલી એમએસપી સાથે કરી  છે અને 15 લાખ કરોડથી વધારે રકમ ખેડૂતોને આપી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "સરકાર કૃષિ અને ખેડૂતો પર વાર્ષિક સરેરાશ 6.5 લાખ કરોડથી વધારેનો ખર્ચ કરે છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે દેશમાં દરેક ખેડૂતને એક યા બીજી રીતે દર વર્ષે આશરે 50,000 રૂપિયા મળે."

સરકારના ખેડૂત કલ્યાણના અભિગમ વિશે વાત આગળ વધારતા શ્રી મોદીએ તાજેતરમાં રૂ. 3 લાખ 70 હજાર કરોડનાં પૅકેજ વિશે જાણકારી આપી હતી તથા શેરડીના ખેડૂતો માટે ક્વિન્ટલદીઠ રૂ. 315ના વાજબી અને લાભદાયક મૂલ્ય વિશે જાણકારી આપી હતી. જેનો સીધો લાભ શેરડીના 5 લાખ ખેડૂતો અને શુગર મિલોમાં કામ કરતા લોકોને મળશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમૃત કાલ દરમિયાન ગામડાં અને ખેડૂતોના વિકાસમાં સહકારી ક્ષેત્રની ભૂમિકા મોટી બની રહેવાની છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "સરકાર અને સહકાર (સરકાર અને સહકારી) સંયુક્તપણે વિક્સિત ભારતનાં સ્વપ્નને બમણી તાકાત પૂરી પાડશે." તેમણે સમજાવ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયા અભિયાન મારફતે સરકારે પારદર્શકતા વધારી છે અને લાભાર્થીઓને લાભ સુનિશ્ચિત કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે ગરીબમાં ગરીબ વ્યક્તિ માને છે કે ઉપલાં સ્તરે ભ્રષ્ટાચાર અને સગાવાદ નાબૂદ થઈ ગયા છે. સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે, તે મહત્વપૂર્ણ છે કે આપણા ખેડૂતો અને પશુપાલન કરતા લોકોએ દૈનિક જીવનમાં આનો અનુભવ કરવો જોઈએ. સહકારી ક્ષેત્ર પારદર્શકતા અને ભ્રષ્ટાચારમુક્ત શાસનનું મૉડલ બને તે જરૂરી છે. આ માટે સહકારી ક્ષેત્રમાં ડિજિટલ સિસ્ટમને પ્રોત્સાહન આપવું જોઈએ," એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. 

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારત દુનિયામાં ડિજિટલ વ્યવહારો માટે જાણીતું છે." તેમણે ડિજિટલ વ્યવહારોની વાત આવે ત્યારે સહકારી મંડળીઓ અને બૅન્કોને આગળ રહેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તે બજારમાં પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો કરશે જ્યારે વધુ સારી સ્પર્ધાને પણ સક્ષમ બનાવશે.

પ્રાથમિક સ્તરની મુખ્ય સહકારી મંડળીઓ અથવા પીએસીએસ પારદર્શકતા માટે આદર્શ બનશે એ બાબત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, 60,000થી વધારે પીએસીએસનું કમ્પ્યુટરાઇઝેશન થઈ ચૂક્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓએ તેમને ઉપલબ્ધ ટેક્નૉલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સહકારી મંડળીઓ દ્વારા કોર બૅન્કિંગ અને ડિજિટલ વ્યવહારોની સ્વીકૃતિથી દેશને મોટો લાભ થશે.

સતત વધી રહેલી વિક્રમી નિકાસનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સંબંધમાં સહકારી મંડળીઓએ પણ યોગદાન આપવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, ઉત્પાદન સાથે સંબંધિત સહકારી મંડળીઓને વિશેષ પ્રોત્સાહન આપવા પાછળનું આ જ કારણ છે. તેમના કરવેરાનું ભારણ ઘટાડી દેવામાં આવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને નિકાસની સારી કામગીરી માટે ડેરી ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો હતો અને આપણાં ગામોની સંભવિતતાનો સંપૂર્ણ ઉપયોગ કરવા સંકલ્પ સાથે આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આ સંકલ્પનાં ઉદાહરણ સ્વરૂપે શ્રી અન્ન (જાડાં અનાજ) માટે નવી પ્રેરણાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, તાજેતરમાં અમેરિકામાં વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલાં સ્ટેટ ડિનરમાં શ્રી અન્ન મુખ્ય હતું. તેમણે સહકારી મંડળીઓને ભારતીય શ્રી અન્નને વૈશ્વિક બજારોમાં લઈ જવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ શેરડીના ખેડૂતોના પડકારોને પહોંચી વળવા માટે લેવામાં આવેલા પગલાંની વિસ્તૃત જાણકારી આપી હતી, ખાસ કરીને વળતરદાયક કિંમતો નહીં મળવા અને સમયસર ચુકવણી કરવા વિશે.  ખાંડ મિલોને ખેડૂતોની બાકી નીકળતી રકમ ચૂકવવા માટે 20,000 કરોડ રૂપિયાનું પૅકેજ આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પેટ્રોલનાં ઇથેનોલ મિશ્રણને પ્રાથમિકતા આપવામાં આવી હતી અને છેલ્લાં 9 વર્ષમાં ખાંડની મિલો પાસેથી રૂ. 70,000 કરોડનું ઇથેનોલ ખરીદવામાં આવ્યું હતું, એમ તેમણે કહ્યું. તેમણે એમ પણ માહિતી આપી હતી કે શેરડીના ઊંચા ભાવો પરના કરવેરાને પણ દૂર કરવામાં આવ્યા છે. કરવેરા સાથે સંબંધિત સુધારાઓ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ આ બજેટમાં સહકારી ખાંડની મિલોને જૂની બાકી નીકળતી રકમની પતાવટ માટે રૂ. 10,000 કરોડનાં સમર્થન વિશે જાણકારી આપી હતી. આ બધા પ્રયત્નો ક્ષેત્રમાં કાયમી પરિવર્તન લાવી રહ્યા છે અને તેને મજબૂત બનાવી રહ્યા છે. 

|

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, ખાદ્ય સુરક્ષા માત્ર ઘઉં અને ચોખા સુધી જ મર્યાદિત નથી અને તેમણે એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે, ભારત ખાદ્યતેલ, કઠોળ, માછલીના આહાર અને પ્રોસેસ્ડ ફૂડ વગેરેની આયાત પર આશરે 2થી 2.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. તેમણે ખેડૂતો અને સહકારી મંડળીઓને આ દિશામાં કામ કરવા અને ખાદ્યતેલનાં ઉત્પાદનમાં રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે મિશન મોડમાં કામ કર્યું છે અને મિશન પામ ઓઇલ અને તેલીબિયાંનું ઉત્પાદન વધારવાની પહેલનાં ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જ્યારે સહકારી મંડળીઓ સરકાર સાથે હાથ મિલાવશે અને આ દિશામાં કામ કરશે, ત્યારે રાષ્ટ્ર ખાદ્યતેલનાં ઉત્પાદનમાં આત્મનિર્ભર બની શકે છે. શ્રી મોદીએ સૂચન કર્યું હતું કે, સહકારી મંડળીઓ ખેડૂતોને પ્લાન્ટેશન ટેક્નૉલોજી અને ઉપકરણની ખરીદી સાથે સંબંધિત તમામ પ્રકારની સેવાઓ અને માહિતી પ્રદાન કરી શકે છે.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે, આ યોજના જળાશયની નજીક રહેતાં ગ્રામજનો અને ખેડૂતો માટે વધારાની આવકનું માધ્યમ બની ગઈ છે. તેમણે માહિતી આપી હતી કે, મત્સ્યપાલન ક્ષેત્રમાં 25,000થી વધારે સહકારી મંડળીઓ કાર્યરત છે, જ્યાં ફિશ પ્રોસેસિંગ, ફિશ સૂકવણી, ફિશ ક્યોરિંગ, માછલીનો સંગ્રહ, ફિશ કેનિંગ અને માછલી પરિવહન જેવા ઉદ્યોગોને મજબૂત બનાવવામાં આવ્યા છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં ઇનલેન્ડ મત્સ્યપાલન પણ બમણું થયું છે તથા આ અભિયાનમાં સહકારી ક્ષેત્રની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, માછલીની ખેતી જેવાં અનેક નવાં ક્ષેત્રોમાં પીએસીએસની ભૂમિકા વિસ્તરી રહી છે અને સરકાર દેશભરમાં 2 લાખ નવી બહુહેતુક મંડળીઓનું નિર્માણ કરવાના લક્ષ્યાંક પર કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સાથે સહકારી મંડળીઓની તાકાત એ ગામડાં અને પંચાયતો સુધી પણ પહોંચી જશે, જ્યાં આ વ્યવસ્થા કાર્યરત નથી.  

|

છેલ્લાં થોડાં વર્ષોમાં એફપીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, 10,000 નવા એફપીઓની રચના પર કામ ચાલી રહ્યું છે અને 5,000ની રચના થઈ ચૂકી છે. "આ એફપીઓ નાના ખેડૂતોને મોટી શક્તિ આપવા જઈ રહ્યા છે. આ નાના ખેડૂતોને બજારમાં મોટું બળ બનાવવાનું સાધન છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બીજથી લઈને બજાર સુધી, કેવી રીતે નાનો ખેડૂત દરેક વ્યવસ્થાને પોતાની તરફેણમાં ઊભી કરી શકે છે, કેવી રીતે તે બજારની શક્તિને પડકારી શકે છે, આ તેના માટેનું એક અભિયાન છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે પીએસી મારફતે પણ એફપીઓની રચના કરવાનો નિર્ણય લીધો છે, જે આ ક્ષેત્રમાં અમર્યાદિત સંભાવનાઓ ખોલે છે. 

પ્રધાનમંત્રીએ ખેડૂતોની આવક વધારવાનાં અન્ય પગલાંઓ જેવાં કે મધનું ઉત્પાદન, જૈવિક ખાદ્ય પદાર્થો, સોલર પેનલ્સ અને જમીનનાં પરીક્ષણ વિશે પણ વાત કરી હતી તથા સહકારી ક્ષેત્રમાંથી સાથસહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ તાજેતરમાં જ રસાયણ મુક્ત ખેતીના સંદર્ભમાં પીએમ-પ્રણામ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, જેનો ઉદ્દેશ રાસાયણિક મુક્ત ખેતીનો પ્રચાર કરવાનો અને વૈકલ્પિક ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ માટે પણ સહકારી મંડળીઓના ટેકાની જરૂર પડશે. તેમણે સહકારી મંડળીને કૃષિમાં રસાયણોનો ઉપયોગ ન થાય તે માટે દરેક જિલ્લામાં 5 ગામોને દત્તક લેવા જણાવ્યું હતું.  

પ્રધાનમંત્રીએ ગોબરધન યોજના પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં સમગ્ર દેશમાં 'કચરાથી કંચન'માં પરિવર્તિત કરવા માટે કામગીરી થઈ રહી છે. તેમણે માહિતી આપી હતી કે સરકાર પ્લાન્ટ્સનું એક વિશાળ નેટવર્ક તૈયાર કરી રહી છે જે ગાયનાં છાણ અને કચરાને વીજળી અને જૈવિક ખાતરોમાં ફેરવે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં ઘણી કંપનીઓએ દેશમાં 50થી વધારે બાયોગેસ પ્લાન્ટ્સનું નિર્માણ કર્યું છે તથા સહકારી મંડળીઓને આગળ આવવા અને ગોબરધન પ્લાન્ટ્સને ટેકો આપવા અપીલ કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, તેનાથી માત્ર પશુપાલકોને જ નહીં પરંતુ રસ્તાઓ પર ત્યજી દેવાયેલાં પ્રાણીઓને પણ ફાયદો થશે.

પ્રધાનમંત્રીએ ડેરી અને પશુપાલનનાં ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલાં સંપૂર્ણ કાર્યો તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે, મોટી સંખ્યામાં પશુપાલકો સહકારી ચળવળ સાથે સંકળાયેલા છે. ફૂટ એન્ડ માઉથ રોગોનું ઉદાહરણ ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી આ રોગ પ્રાણીઓ માટે મોટું સંકટનું કારણ રહ્યો છે, ત્યારે દર વર્ષે પશુપાલકોને પણ હજારો કરોડ રૂપિયાનું મોટું નુકસાન થાય છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પ્રથમ વખત દેશભરમાં મફત રસીકરણ અભિયાન શરૂ કર્યું છે જ્યાં 24 કરોડ પ્રાણીઓને રસી આપવામાં આવી છે. તેમણે એમ પણ ધ્યાન દોર્યું હતું કે એફએમડીને હજી સુધી નાબૂદ કરવાનો બાકી છે. તેમણે સહકારી મંડળીઓને આ માટે આગળ આવવા વિનંતી કરી, પછી ભલે તે રસીકરણ અભિયાન હોય કે પ્રાણીઓને શોધવાન હોય. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પશુપાલકો જ ડેરી ક્ષેત્રમાં ભાગીદાર નથી, પણ આપણાં પ્રાણીઓ સમાન હિતધારક છે.

પ્રધાનમંત્રીએ સહકારી મંડળીઓને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલાં વિવિધ મિશનોને પૂર્ણ કરવામાં યોગદાન આપવા અપીલ કરી હતી. તેમણે અમૃત સરોવર, જળ સંરક્ષણ, પર ડ્રોપ મોર ક્રોપ, માઇક્રો ઇરિગેશન વગેરે જેવાં મિશનમાં જોડાવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ સ્ટોરેજના વિષય પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે સંગ્રહ સુવિધાઓના અભાવને કારણે ઘણા લાંબા સમયથી ખાદ્ય સુરક્ષા સામે મોટો પડકાર છે. તેમણે કહ્યું કે આપણે જે અનાજનું ઉત્પાદન કરીએ છીએ તેમાંથી ૫૦ ટકા કરતા પણ ઓછા અનાજનો સંગ્રહ કરી શકીએ છીએ. તેમણે માહિતી આપી હતી કે કેન્દ્ર સરકાર વિશ્વની સૌથી મોટી સ્ટોરેજ યોજના લઈને આવી છે અને છેલ્લા ઘણા દાયકાઓમાં કુલ 1400 લાખ ટનની સરખામણીએ આગામી પાંચ વર્ષમાં 700 લાખ ટન સ્ટોરેજ ક્ષમતા ઊભી કરવાની યોજના છે. તેમણે માહિતી આપી હતી કે, કૃષિ માળખાગત સુવિધા માટે એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવામાં આવ્યું છે અને છેલ્લાં ત્રણ વર્ષમાં તેમાં રૂ. 40,000 કરોડથી વધારેનું રોકાણ કરવામાં આવ્યું છે. આ રોકાણનો મોટો હિસ્સો પીએસીનો છે અને તેમણે જણાવ્યું હતું કે ફાર્મગેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં નિર્માણમાં સહકારી મંડળીઓ તરફથી વધુ પ્રયત્નોની જરૂર છે.

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સહકારી મંડળીઓ નવા ભારતમાં દેશના આર્થિક સ્ત્રોતનું એક શક્તિશાળી માધ્યમ બની જશે. તેમણે સહકારી મૉડલને અનુસરીને આત્મનિર્ભર બને તેવાં ગામોનાં નિર્માણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે સહકારી મંડળીમાં સહકાર સુધારવાનું સૂચન પણ કર્યું હતું અને કહ્યું હતું કે સહકારી ક્ષેત્ર રાજકારણને બદલે સામાજિક નીતિ અને રાષ્ટ્રીય નીતિનું વાહક બનવું જોઈએ.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ, કેન્દ્રીય સહકારિતા રાજ્યમંત્રી શ્રી બી એલ વર્મા, એશિયા પેસિફિક માટે આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણના અધ્યક્ષ ડૉ. ચંદ્રપાલ સિંહ યાદવ અને નેશનલ કોઓપરેટિવ યુનિયન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

'સહકાર સે સમૃદ્ધિ'નાં વિઝનમાં પ્રધાનમંત્રીના દ્રઢ વિશ્વાસથી પ્રેરાઈને સરકાર દેશમાં સહકારી આંદોલનને વેગ આપવા માટે સતત પગલાં લઈ રહી છે. આ પ્રયાસને બળ આપવા માટે સરકાર દ્વારા એક અલગ સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની સહભાગીતા આ દિશામાં વધુ એક પગલું છે.

17મી ભારતીય સહકારી કૉંગ્રેસનું આયોજન 1-2 જુલાઈ, 2023ના રોજ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ સહકારી ચળવળના વિવિધ પ્રવાહો પર ચર્ચા કરવાનો, અપનાવવામાં આવી રહેલી શ્રેષ્ઠ પદ્ધતિઓ દર્શાવવાનો, ઇરાદાપૂર્વ પડકારોનો સામનો કરવા અંગેની મસલતો અને ભારતની સહકારી ચળવળના વિકાસ માટે ભવિષ્યની નીતિગત દિશા નક્કી કરવાનો છે. 'અમૃત કાલ : વાયબ્રન્ટ ઇન્ડિયા માટે સહકાર દ્વારા સમૃદ્ધિ'ના મુખ્ય વિષય પર સાત ટેક્નિકલ સત્રો યોજાશે.  આ બેઠકમાં પ્રાથમિક સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી સહકારી સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠનોના પ્રતિનિધિઓ, આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધનના પ્રતિનિધિઓ, મંત્રાલયો, વિશ્વવિદ્યાલયો અને પ્રસિદ્ધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત 3600થી વધુ હિતધારકોની સહભાગીતા જોવા મળશે. 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • Jitendra Kumar March 13, 2025

    🙏🇮🇳
  • Basudev That July 18, 2023

    🙏🙏🙏
  • नवनाथ कदम July 04, 2023

    धन्यवाद
  • Mk Devarajan July 04, 2023

    Majority of Tamilnadu state owned MTC buses in Chennai are not functioning as per peak hours and non peak hours. For every single 90% of MTC buses are taking hal an hour break. This is due to atrocity of union and irresponsible staff working in MTC. AM, PK, BM, CM, all are just working in AC office without troubleshooting and very relaxed manner receiving huge salary in every month. There are of about many staff who are recieving salary without doing their duty. It should have been corrected, otherwise, the whole system shall collapse and entire chennai population sufferings continues forever.
  • Kuldeep Yadav July 04, 2023

    આદરણીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારા નમસ્કાર મારુ નામ કુલદીપ અરવિંદભાઈ યાદવ છે. મારી ઉંમર ૨૪ વર્ષ ની છે. એક યુવા તરીકે તમને થોડી નાની બાબત વિશે જણાવવા માંગુ છું. ઓબીસી કેટેગરી માંથી આવતા કડીયા કુંભાર જ્ઞાતિના આગેવાન અરવિંદભાઈ બી. યાદવ વિશે. અમારી જ્ઞાતિ પ્યોર બીજેપી છે. છતાં અમારી જ્ઞાતિ ના કાર્યકર્તાને પાર્ટીમાં સ્થાન નથી મળતું. એવા એક કાર્યકર્તા વિશે જણાવું. ગુજરાત રાજ્ય ના અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેર ના દેવળાના ગેઈટે રહેતા અરવિંદભાઈ યાદવ(એ.બી.યાદવ). જન સંઘ વખત ના કાર્યકર્તા છેલ્લાં ૪૦ વર્ષ થી સંગઠનની જવાબદારી સંભાળતા હતા. ગઈ ૩ ટર્મ થી શહેર ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી કરેલી. ૪૦ વર્ષ માં ૧ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કરેલો અને જે કરતા હોય એનો વિરોધ પણ કરેલો. આવા પાયાના કાર્યકર્તાને અહીંના ભ્રષ્ટાચારી નેતાઓ એ ઘરે બેસાડી દીધા છે. કોઈ પણ પાર્ટીના કાર્યકમ હોય કે મિટિંગ એમાં જાણ પણ કરવામાં નથી આવતી. એવા ભ્રષ્ટાચારી નેતા ને શું ખબર હોય કે નરેન્દ્રભાઇ મોદી દિલ્હી સુધી આમ નમ નથી પોચિયા એની પાછળ આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તાઓ નો હાથ છે. આવા પાયાના કાર્યકર્તા જો પાર્ટી માંથી નીકળતા જાશે તો ભવિષ્યમાં કોંગ્રેસ જેવો હાલ ભાજપ નો થાશે જ. કારણ કે જો નીચે થી સાચા પાયા ના કાર્યકર્તા નીકળતા જાશે તો ભવિષ્યમાં ભાજપને મત મળવા બોવ મુશ્કેલ છે. આવા ભ્રષ્ટાચારી નેતાને લીધે પાર્ટીને ભવિષ્યમાં બોવ મોટું નુકશાન વેઠવું પડશે. એટલે પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારી નમ્ર અપીલ છે કે આવા પાયા ના અને બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ મૂકો બાકી ભવિષ્યમાં ભાજપ પાર્ટી નો નાશ થઈ જાશે. એક યુવા તરીકે તમને મારી નમ્ર અપીલ છે. આવા કાર્યકર્તાને દિલ્હી સુધી પોચડો. આવા કાર્યકર્તા કોઈ દિવસ ભ્રષ્ટાચાર નઈ કરે અને લોકો ના કામો કરશે. સાથે અતિયારે અમરેલી જિલ્લામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહીયો છે. રોડ રસ્તા ના કામો સાવ નબળા થઈ રહિયા છે. પ્રજાના પરસેવાના પૈસા પાણીમાં જાય છે. એટલા માટે આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ લાવો. અમરેલી જિલ્લામાં નમો એપ માં સોવ થી વધારે પોઇન્ટ અરવિંદભાઈ બી. યાદવ(એ. બી.યાદવ) ના છે. ૭૩ હજાર પોઇન્ટ સાથે અમરેલી જિલ્લામાં પ્રથમ છે. એટલા એક્ટિવ હોવા છતાં પાર્ટીના નેતાઓ એ અતિયારે ઝીરો કરી દીધા છે. આવા કાર્યકર્તા ને દિલ્હી સુધી લાવો અને પાર્ટીમાં થતો ભ્રષ્ટાચારને અટકાવો. જો ખાલી ભ્રષ્ટાચાર માટે ૩૦ વર્ષ નું બિન ભ્રષ્ટાચારી રાજકારણ મૂકી દેતા હોય તો જો મોકો મળે તો દેશ માટે શું નો કરી શકે એ વિચારી ને મારી નમ્ર અપીલ છે કે રાજ્ય સભા માં આવા નેતા ને મોકો આપવા વિનંતી છે એક યુવા તરીકે. બાકી થોડા જ વર્ષો માં ભાજપ પાર્ટી નું વર્ચસ્વ ભાજપ ના જ ભ્રષ્ટ નેતા ને લીધે ઓછું થતું જાશે. - અરવિંદ બી. યાદવ (એ.બી યાદવ) પૂર્વ શહેર ભાજપ મહામંત્રી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આપનો યુવા મિત્ર લી.. કુલદીપ અરવિંદભાઈ યાદવ
  • Tribhuwan Kumar Tiwari July 03, 2023

    वंदेमातरम सादर प्रणाम सर सादर त्रिभुवन कुमार तिवारी पूर्व सभासद लोहिया नगर वार्ड पूर्व उपाध्यक्ष भाजपा लखनऊ महानगर उप्र भारत
  • Shiv Kumar Verma July 03, 2023

    माननीय श्री प्रधानमंत्री नरेन्द्र मोदी जी जिंदाबाद जिंदाबाद
  • Shiv Kumar Verma July 03, 2023

    भारतीय जनता पार्टी जिंदाबाद जिंदाबाद।
  • sumit varma July 03, 2023

    हर हर मोदी जी
  • Santosh July 03, 2023

    सर आपकी मदद चाहिए हेल्प चाहिए सर₹5 लाख की
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

Media Coverage

"Huge opportunity": Japan delegation meets PM Modi, expressing their eagerness to invest in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, India is not just a Nation of Dreams but also a Nation That Delivers: PM Modi in TV9 Summit
March 28, 2025
QuoteToday, the world's eyes are on India: PM
QuoteIndia's youth is rapidly becoming skilled and driving innovation forward: PM
Quote"India First" has become the mantra of India's foreign policy: PM
QuoteToday, India is not just participating in the world order but also contributing to shaping and securing the future: PM
QuoteIndia has given Priority to humanity over monopoly: PM
QuoteToday, India is not just a Nation of Dreams but also a Nation That Delivers: PM

श्रीमान रामेश्वर गारु जी, रामू जी, बरुन दास जी, TV9 की पूरी टीम, मैं आपके नेटवर्क के सभी दर्शकों का, यहां उपस्थित सभी महानुभावों का अभिनंदन करता हूं, इस समिट के लिए बधाई देता हूं।

TV9 नेटवर्क का विशाल रीजनल ऑडियंस है। और अब तो TV9 का एक ग्लोबल ऑडियंस भी तैयार हो रहा है। इस समिट में अनेक देशों से इंडियन डायस्पोरा के लोग विशेष तौर पर लाइव जुड़े हुए हैं। कई देशों के लोगों को मैं यहां से देख भी रहा हूं, वे लोग वहां से वेव कर रहे हैं, हो सकता है, मैं सभी को शुभकामनाएं देता हूं। मैं यहां नीचे स्क्रीन पर हिंदुस्तान के अनेक शहरों में बैठे हुए सब दर्शकों को भी उतने ही उत्साह, उमंग से देख रहा हूं, मेरी तरफ से उनका भी स्वागत है।

साथियों,

आज विश्व की दृष्टि भारत पर है, हमारे देश पर है। दुनिया में आप किसी भी देश में जाएं, वहां के लोग भारत को लेकर एक नई जिज्ञासा से भरे हुए हैं। आखिर ऐसा क्या हुआ कि जो देश 70 साल में ग्यारहवें नंबर की इकोनॉमी बना, वो महज 7-8 साल में पांचवे नंबर की इकोनॉमी बन गया? अभी IMF के नए आंकड़े सामने आए हैं। वो आंकड़े कहते हैं कि भारत, दुनिया की एकमात्र मेजर इकोनॉमी है, जिसने 10 वर्षों में अपने GDP को डबल किया है। बीते दशक में भारत ने दो लाख करोड़ डॉलर, अपनी इकोनॉमी में जोड़े हैं। GDP का डबल होना सिर्फ आंकड़ों का बदलना मात्र नहीं है। इसका impact देखिए, 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं, और ये 25 करोड़ लोग एक नियो मिडिल क्लास का हिस्सा बने हैं। ये नियो मिडिल क्लास, एक प्रकार से नई ज़िंदगी शुरु कर रहा है। ये नए सपनों के साथ आगे बढ़ रहा है, हमारी इकोनॉमी में कंट्रीब्यूट कर रहा है, और उसको वाइब्रेंट बना रहा है। आज दुनिया की सबसे बड़ी युवा आबादी हमारे भारत में है। ये युवा, तेज़ी से स्किल्ड हो रहा है, इनोवेशन को गति दे रहा है। और इन सबके बीच, भारत की फॉरेन पॉलिसी का मंत्र बन गया है- India First, एक जमाने में भारत की पॉलिसी थी, सबसे समान रूप से दूरी बनाकर चलो, Equi-Distance की पॉलिसी, आज के भारत की पॉलिसी है, सबके समान रूप से करीब होकर चलो, Equi-Closeness की पॉलिसी। दुनिया के देश भारत की ओपिनियन को, भारत के इनोवेशन को, भारत के एफर्ट्स को, जैसा महत्व आज दे रहे हैं, वैसा पहले कभी नहीं हुआ। आज दुनिया की नजर भारत पर है, आज दुनिया जानना चाहती है, What India Thinks Today.

|

साथियों,

भारत आज, वर्ल्ड ऑर्डर में सिर्फ पार्टिसिपेट ही नहीं कर रहा, बल्कि फ्यूचर को शेप और सेक्योर करने में योगदान दे रहा है। दुनिया ने ये कोरोना काल में अच्छे से अनुभव किया है। दुनिया को लगता था कि हर भारतीय तक वैक्सीन पहुंचने में ही, कई-कई साल लग जाएंगे। लेकिन भारत ने हर आशंका को गलत साबित किया। हमने अपनी वैक्सीन बनाई, हमने अपने नागरिकों का तेज़ी से वैक्सीनेशन कराया, और दुनिया के 150 से अधिक देशों तक दवाएं और वैक्सीन्स भी पहुंचाईं। आज दुनिया, और जब दुनिया संकट में थी, तब भारत की ये भावना दुनिया के कोने-कोने तक पहुंची कि हमारे संस्कार क्या हैं, हमारा तौर-तरीका क्या है।

साथियों,

अतीत में दुनिया ने देखा है कि दूसरे विश्व युद्ध के बाद जब भी कोई वैश्विक संगठन बना, उसमें कुछ देशों की ही मोनोपोली रही। भारत ने मोनोपोली नहीं बल्कि मानवता को सर्वोपरि रखा। भारत ने, 21वीं सदी के ग्लोबल इंस्टीट्यूशन्स के गठन का रास्ता बनाया, और हमने ये ध्यान रखा कि सबकी भागीदारी हो, सबका योगदान हो। जैसे प्राकृतिक आपदाओं की चुनौती है। देश कोई भी हो, इन आपदाओं से इंफ्रास्ट्रक्चर को भारी नुकसान होता है। आज ही म्यांमार में जो भूकंप आया है, आप टीवी पर देखें तो बहुत बड़ी-बड़ी इमारतें ध्वस्त हो रही हैं, ब्रिज टूट रहे हैं। और इसलिए भारत ने Coalition for Disaster Resilient Infrastructure - CDRI नाम से एक वैश्विक नया संगठन बनाने की पहल की। ये सिर्फ एक संगठन नहीं, बल्कि दुनिया को प्राकृतिक आपदाओं के लिए तैयार करने का संकल्प है। भारत का प्रयास है, प्राकृतिक आपदा से, पुल, सड़कें, बिल्डिंग्स, पावर ग्रिड, ऐसा हर इंफ्रास्ट्रक्चर सुरक्षित रहे, सुरक्षित निर्माण हो।

साथियों,

भविष्य की चुनौतियों से निपटने के लिए हर देश का मिलकर काम करना बहुत जरूरी है। ऐसी ही एक चुनौती है, हमारे एनर्जी रिसोर्सेस की। इसलिए पूरी दुनिया की चिंता करते हुए भारत ने International Solar Alliance (ISA) का समाधान दिया है। ताकि छोटे से छोटा देश भी सस्टेनबल एनर्जी का लाभ उठा सके। इससे क्लाइमेट पर तो पॉजिटिव असर होगा ही, ये ग्लोबल साउथ के देशों की एनर्जी नीड्स को भी सिक्योर करेगा। और आप सबको ये जानकर गर्व होगा कि भारत के इस प्रयास के साथ, आज दुनिया के सौ से अधिक देश जुड़ चुके हैं।

साथियों,

बीते कुछ समय से दुनिया, ग्लोबल ट्रेड में असंतुलन और लॉजिस्टिक्स से जुड़ी challenges का सामना कर रही है। इन चुनौतियों से निपटने के लिए भी भारत ने दुनिया के साथ मिलकर नए प्रयास शुरु किए हैं। India–Middle East–Europe Economic Corridor (IMEC), ऐसा ही एक महत्वाकांक्षी प्रोजेक्ट है। ये प्रोजेक्ट, कॉमर्स और कनेक्टिविटी के माध्यम से एशिया, यूरोप और मिडिल ईस्ट को जोड़ेगा। इससे आर्थिक संभावनाएं तो बढ़ेंगी ही, दुनिया को अल्टरनेटिव ट्रेड रूट्स भी मिलेंगे। इससे ग्लोबल सप्लाई चेन भी और मजबूत होगी।

|

साथियों,

ग्लोबल सिस्टम्स को, अधिक पार्टिसिपेटिव, अधिक डेमोक्रेटिक बनाने के लिए भी भारत ने अनेक कदम उठाए हैं। और यहीं, यहीं पर ही भारत मंडपम में जी-20 समिट हुई थी। उसमें अफ्रीकन यूनियन को जी-20 का परमानेंट मेंबर बनाया गया है। ये बहुत बड़ा ऐतिहासिक कदम था। इसकी मांग लंबे समय से हो रही थी, जो भारत की प्रेसीडेंसी में पूरी हुई। आज ग्लोबल डिसीजन मेकिंग इंस्टीट्यूशन्स में भारत, ग्लोबल साउथ के देशों की आवाज़ बन रहा है। International Yoga Day, WHO का ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन, आर्टिफिशियल इंटेलीजेंस के लिए ग्लोबल फ्रेमवर्क, ऐसे कितने ही क्षेत्रों में भारत के प्रयासों ने नए वर्ल्ड ऑर्डर में अपनी मजबूत उपस्थिति दर्ज कराई है, और ये तो अभी शुरूआत है, ग्लोबल प्लेटफॉर्म पर भारत का सामर्थ्य नई ऊंचाई की तरफ बढ़ रहा है।

साथियों,

21वीं सदी के 25 साल बीत चुके हैं। इन 25 सालों में 11 साल हमारी सरकार ने देश की सेवा की है। और जब हम What India Thinks Today उससे जुड़ा सवाल उठाते हैं, तो हमें ये भी देखना होगा कि Past में क्या सवाल थे, क्या जवाब थे। इससे TV9 के विशाल दर्शक समूह को भी अंदाजा होगा कि कैसे हम, निर्भरता से आत्मनिर्भरता तक, Aspirations से Achievement तक, Desperation से Development तक पहुंचे हैं। आप याद करिए, एक दशक पहले, गांव में जब टॉयलेट का सवाल आता था, तो माताओं-बहनों के पास रात ढलने के बाद और भोर होने से पहले का ही जवाब होता था। आज उसी सवाल का जवाब स्वच्छ भारत मिशन से मिलता है। 2013 में जब कोई इलाज की बात करता था, तो महंगे इलाज की चर्चा होती थी। आज उसी सवाल का समाधान आयुष्मान भारत में नजर आता है। 2013 में किसी गरीब की रसोई की बात होती थी, तो धुएं की तस्वीर सामने आती थी। आज उसी समस्या का समाधान उज्ज्वला योजना में दिखता है। 2013 में महिलाओं से बैंक खाते के बारे में पूछा जाता था, तो वो चुप्पी साध लेती थीं। आज जनधन योजना के कारण, 30 करोड़ से ज्यादा बहनों का अपना बैंक अकाउंट है। 2013 में पीने के पानी के लिए कुएं और तालाबों तक जाने की मजबूरी थी। आज उसी मजबूरी का हल हर घर नल से जल योजना में मिल रहा है। यानि सिर्फ दशक नहीं बदला, बल्कि लोगों की ज़िंदगी बदली है। और दुनिया भी इस बात को नोट कर रही है, भारत के डेवलपमेंट मॉडल को स्वीकार रही है। आज भारत सिर्फ Nation of Dreams नहीं, बल्कि Nation That Delivers भी है।

साथियों,

जब कोई देश, अपने नागरिकों की सुविधा और समय को महत्व देता है, तब उस देश का समय भी बदलता है। यही आज हम भारत में अनुभव कर रहे हैं। मैं आपको एक उदाहरण देता हूं। पहले पासपोर्ट बनवाना कितना बड़ा काम था, ये आप जानते हैं। लंबी वेटिंग, बहुत सारे कॉम्प्लेक्स डॉक्यूमेंटेशन का प्रोसेस, अक्सर राज्यों की राजधानी में ही पासपोर्ट केंद्र होते थे, छोटे शहरों के लोगों को पासपोर्ट बनवाना होता था, तो वो एक-दो दिन कहीं ठहरने का इंतजाम करके चलते थे, अब वो हालात पूरी तरह बदल गया है, एक आंकड़े पर आप ध्यान दीजिए, पहले देश में सिर्फ 77 पासपोर्ट सेवा केंद्र थे, आज इनकी संख्या 550 से ज्यादा हो गई है। पहले पासपोर्ट बनवाने में, और मैं 2013 के पहले की बात कर रहा हूं, मैं पिछले शताब्दी की बात नहीं कर रहा हूं, पासपोर्ट बनवाने में जो वेटिंग टाइम 50 दिन तक होता था, वो अब 5-6 दिन तक सिमट गया है।

साथियों,

ऐसा ही ट्रांसफॉर्मेशन हमने बैंकिंग इंफ्रास्ट्रक्चर में भी देखा है। हमारे देश में 50-60 साल पहले बैंकों का नेशनलाइजेशन किया गया, ये कहकर कि इससे लोगों को बैंकिंग सुविधा सुलभ होगी। इस दावे की सच्चाई हम जानते हैं। हालत ये थी कि लाखों गांवों में बैंकिंग की कोई सुविधा ही नहीं थी। हमने इस स्थिति को भी बदला है। ऑनलाइन बैंकिंग तो हर घर में पहुंचाई है, आज देश के हर 5 किलोमीटर के दायरे में कोई न कोई बैंकिंग टच प्वाइंट जरूर है। और हमने सिर्फ बैंकिंग इंफ्रास्ट्रक्चर का ही दायरा नहीं बढ़ाया, बल्कि बैंकिंग सिस्टम को भी मजबूत किया। आज बैंकों का NPA बहुत कम हो गया है। आज बैंकों का प्रॉफिट, एक लाख 40 हज़ार करोड़ रुपए के नए रिकॉर्ड को पार कर चुका है। और इतना ही नहीं, जिन लोगों ने जनता को लूटा है, उनको भी अब लूटा हुआ धन लौटाना पड़ रहा है। जिस ED को दिन-रात गालियां दी जा रही है, ED ने 22 हज़ार करोड़ रुपए से अधिक वसूले हैं। ये पैसा, कानूनी तरीके से उन पीड़ितों तक वापिस पहुंचाया जा रहा है, जिनसे ये पैसा लूटा गया था।

साथियों,

Efficiency से गवर्नमेंट Effective होती है। कम समय में ज्यादा काम हो, कम रिसोर्सेज़ में अधिक काम हो, फिजूलखर्ची ना हो, रेड टेप के बजाय रेड कार्पेट पर बल हो, जब कोई सरकार ये करती है, तो समझिए कि वो देश के संसाधनों को रिस्पेक्ट दे रही है। और पिछले 11 साल से ये हमारी सरकार की बड़ी प्राथमिकता रहा है। मैं कुछ उदाहरणों के साथ अपनी बात बताऊंगा।

|

साथियों,

अतीत में हमने देखा है कि सरकारें कैसे ज्यादा से ज्यादा लोगों को मिनिस्ट्रीज में accommodate करने की कोशिश करती थीं। लेकिन हमारी सरकार ने अपने पहले कार्यकाल में ही कई मंत्रालयों का विलय कर दिया। आप सोचिए, Urban Development अलग मंत्रालय था और Housing and Urban Poverty Alleviation अलग मंत्रालय था, हमने दोनों को मर्ज करके Housing and Urban Affairs मंत्रालय बना दिया। इसी तरह, मिनिस्ट्री ऑफ ओवरसीज़ अफेयर्स अलग था, विदेश मंत्रालय अलग था, हमने इन दोनों को भी एक साथ जोड़ दिया, पहले जल संसाधन, नदी विकास मंत्रालय अलग था, और पेयजल मंत्रालय अलग था, हमने इन्हें भी जोड़कर जलशक्ति मंत्रालय बना दिया। हमने राजनीतिक मजबूरी के बजाय, देश की priorities और देश के resources को आगे रखा।

साथियों,

हमारी सरकार ने रूल्स और रेगुलेशन्स को भी कम किया, उन्हें आसान बनाया। करीब 1500 ऐसे कानून थे, जो समय के साथ अपना महत्व खो चुके थे। उनको हमारी सरकार ने खत्म किया। करीब 40 हज़ार, compliances को हटाया गया। ऐसे कदमों से दो फायदे हुए, एक तो जनता को harassment से मुक्ति मिली, और दूसरा, सरकारी मशीनरी की एनर्जी भी बची। एक और Example GST का है। 30 से ज्यादा टैक्सेज़ को मिलाकर एक टैक्स बना दिया गया है। इसको process के, documentation के हिसाब से देखें तो कितनी बड़ी बचत हुई है।

साथियों,

सरकारी खरीद में पहले कितनी फिजूलखर्ची होती थी, कितना करप्शन होता था, ये मीडिया के आप लोग आए दिन रिपोर्ट करते थे। हमने, GeM यानि गवर्नमेंट ई-मार्केटप्लेस प्लेटफॉर्म बनाया। अब सरकारी डिपार्टमेंट, इस प्लेटफॉर्म पर अपनी जरूरतें बताते हैं, इसी पर वेंडर बोली लगाते हैं और फिर ऑर्डर दिया जाता है। इसके कारण, भ्रष्टाचार की गुंजाइश कम हुई है, और सरकार को एक लाख करोड़ रुपए से अधिक की बचत भी हुई है। डायरेक्ट बेनिफिट ट्रांसफर- DBT की जो व्यवस्था भारत ने बनाई है, उसकी तो दुनिया में चर्चा है। DBT की वजह से टैक्स पेयर्स के 3 लाख करोड़ रुपए से ज्यादा, गलत हाथों में जाने से बचे हैं। 10 करोड़ से ज्यादा फर्ज़ी लाभार्थी, जिनका जन्म भी नहीं हुआ था, जो सरकारी योजनाओं का फायदा ले रहे थे, ऐसे फर्जी नामों को भी हमने कागजों से हटाया है।

साथियों,

 

हमारी सरकार टैक्स की पाई-पाई का ईमानदारी से उपयोग करती है, और टैक्सपेयर का भी सम्मान करती है, सरकार ने टैक्स सिस्टम को टैक्सपेयर फ्रेंडली बनाया है। आज ITR फाइलिंग का प्रोसेस पहले से कहीं ज्यादा सरल और तेज़ है। पहले सीए की मदद के बिना, ITR फाइल करना मुश्किल होता था। आज आप कुछ ही समय के भीतर खुद ही ऑनलाइन ITR फाइल कर पा रहे हैं। और रिटर्न फाइल करने के कुछ ही दिनों में रिफंड आपके अकाउंट में भी आ जाता है। फेसलेस असेसमेंट स्कीम भी टैक्सपेयर्स को परेशानियों से बचा रही है। गवर्नेंस में efficiency से जुड़े ऐसे अनेक रिफॉर्म्स ने दुनिया को एक नया गवर्नेंस मॉडल दिया है।

साथियों,

पिछले 10-11 साल में भारत हर सेक्टर में बदला है, हर क्षेत्र में आगे बढ़ा है। और एक बड़ा बदलाव सोच का आया है। आज़ादी के बाद के अनेक दशकों तक, भारत में ऐसी सोच को बढ़ावा दिया गया, जिसमें सिर्फ विदेशी को ही बेहतर माना गया। दुकान में भी कुछ खरीदने जाओ, तो दुकानदार के पहले बोल यही होते थे – भाई साहब लीजिए ना, ये तो इंपोर्टेड है ! आज स्थिति बदल गई है। आज लोग सामने से पूछते हैं- भाई, मेड इन इंडिया है या नहीं है?

साथियों,

आज हम भारत की मैन्युफैक्चरिंग एक्सीलेंस का एक नया रूप देख रहे हैं। अभी 3-4 दिन पहले ही एक न्यूज आई है कि भारत ने अपनी पहली MRI मशीन बना ली है। अब सोचिए, इतने दशकों तक हमारे यहां स्वदेशी MRI मशीन ही नहीं थी। अब मेड इन इंडिया MRI मशीन होगी तो जांच की कीमत भी बहुत कम हो जाएगी।

|

साथियों,

आत्मनिर्भर भारत और मेक इन इंडिया अभियान ने, देश के मैन्युफैक्चरिंग सेक्टर को एक नई ऊर्जा दी है। पहले दुनिया भारत को ग्लोबल मार्केट कहती थी, आज वही दुनिया, भारत को एक बड़े Manufacturing Hub के रूप में देख रही है। ये सक्सेस कितनी बड़ी है, इसके उदाहरण आपको हर सेक्टर में मिलेंगे। जैसे हमारी मोबाइल फोन इंडस्ट्री है। 2014-15 में हमारा एक्सपोर्ट, वन बिलियन डॉलर तक भी नहीं था। लेकिन एक दशक में, हम ट्वेंटी बिलियन डॉलर के फिगर से भी आगे निकल चुके हैं। आज भारत ग्लोबल टेलिकॉम और नेटवर्किंग इंडस्ट्री का एक पावर सेंटर बनता जा रहा है। Automotive Sector की Success से भी आप अच्छी तरह परिचित हैं। इससे जुड़े Components के एक्सपोर्ट में भी भारत एक नई पहचान बना रहा है। पहले हम बहुत बड़ी मात्रा में मोटर-साइकल पार्ट्स इंपोर्ट करते थे। लेकिन आज भारत में बने पार्ट्स UAE और जर्मनी जैसे अनेक देशों तक पहुंच रहे हैं। सोलर एनर्जी सेक्टर ने भी सफलता के नए आयाम गढ़े हैं। हमारे सोलर सेल्स, सोलर मॉड्यूल का इंपोर्ट कम हो रहा है और एक्सपोर्ट्स 23 गुना तक बढ़ गए हैं। बीते एक दशक में हमारा डिफेंस एक्सपोर्ट भी 21 गुना बढ़ा है। ये सारी अचीवमेंट्स, देश की मैन्युफैक्चरिंग इकोनॉमी की ताकत को दिखाती है। ये दिखाती है कि भारत में कैसे हर सेक्टर में नई जॉब्स भी क्रिएट हो रही हैं।

साथियों,

TV9 की इस समिट में, विस्तार से चर्चा होगी, अनेक विषयों पर मंथन होगा। आज हम जो भी सोचेंगे, जिस भी विजन पर आगे बढ़ेंगे, वो हमारे आने वाले कल को, देश के भविष्य को डिजाइन करेगा। पिछली शताब्दी के इसी दशक में, भारत ने एक नई ऊर्जा के साथ आजादी के लिए नई यात्रा शुरू की थी। और हमने 1947 में आजादी हासिल करके भी दिखाई। अब इस दशक में हम विकसित भारत के लक्ष्य के लिए चल रहे हैं। और हमें 2047 तक विकसित भारत का सपना जरूर पूरा करना है। और जैसा मैंने लाल किले से कहा है, इसमें सबका प्रयास आवश्यक है। इस समिट का आयोजन कर, TV9 ने भी अपनी तरफ से एक positive initiative लिया है। एक बार फिर आप सभी को इस समिट की सफलता के लिए मेरी ढेर सारी शुभकामनाएं हैं।

मैं TV9 को विशेष रूप से बधाई दूंगा, क्योंकि पहले भी मीडिया हाउस समिट करते रहे हैं, लेकिन ज्यादातर एक छोटे से फाइव स्टार होटल के कमरे में, वो समिट होती थी और बोलने वाले भी वही, सुनने वाले भी वही, कमरा भी वही। TV9 ने इस परंपरा को तोड़ा और ये जो मॉडल प्लेस किया है, 2 साल के भीतर-भीतर देख लेना, सभी मीडिया हाउस को यही करना पड़ेगा। यानी TV9 Thinks Today वो बाकियों के लिए रास्ता खोल देगा। मैं इस प्रयास के लिए बहुत-बहुत अभिनंदन करता हूं, आपकी पूरी टीम को, और सबसे बड़ी खुशी की बात है कि आपने इस इवेंट को एक मीडिया हाउस की भलाई के लिए नहीं, देश की भलाई के लिए आपने उसकी रचना की। 50,000 से ज्यादा नौजवानों के साथ एक मिशन मोड में बातचीत करना, उनको जोड़ना, उनको मिशन के साथ जोड़ना और उसमें से जो बच्चे सिलेक्ट होकर के आए, उनकी आगे की ट्रेनिंग की चिंता करना, ये अपने आप में बहुत अद्भुत काम है। मैं आपको बहुत बधाई देता हूं। जिन नौजवानों से मुझे यहां फोटो निकलवाने का मौका मिला है, मुझे भी खुशी हुई कि देश के होनहार लोगों के साथ, मैं अपनी फोटो निकलवा पाया। मैं इसे अपना सौभाग्य मानता हूं दोस्तों कि आपके साथ मेरी फोटो आज निकली है। और मुझे पक्का विश्वास है कि सारी युवा पीढ़ी, जो मुझे दिख रही है, 2047 में जब देश विकसित भारत बनेगा, सबसे ज्यादा बेनिफिशियरी आप लोग हैं, क्योंकि आप उम्र के उस पड़ाव पर होंगे, जब भारत विकसित होगा, आपके लिए मौज ही मौज है। आपको बहुत-बहुत शुभकामनाएं।

धन्यवाद।