પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના કૈથલમાં દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે PMNRF તરફથી રૂ. 2 લાખ એક્સ-ગ્રેશિયા અને ઘાયલો માટે રૂ. 50,000ની સહાય મંજૂર કરી છે.
X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું:
“પ્રધાનમંત્રીએ હરિયાણાના કૈથલમાં દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા મંજૂર કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
The Prime Minister has approved an ex-gratia of Rs. 2 lakhs from PMNRF for the next of kin of each deceased in the mishap in Kaithal, Haryana. The injured would be given Rs. 50,000 each. https://t.co/E08nJ99zS5
— PMO India (@PMOIndia) October 12, 2024