પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નિવેષક દીદી હેઠળ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના દાલ સરોવરમાં ભારતની પ્રથમ ફ્લોટિંગ નાણાકીય સાક્ષરતા શિબિર યોજવા બદલ IPPBની પ્રશંસા કરી છે.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"અદ્ભુત પહેલ જે મહિલા સશક્તિકરણને આગળ વધારશે!"
Wonderful initiative which will further women empowerment! https://t.co/YRSCYBFydh
— Narendra Modi (@narendramodi) November 5, 2022