ભાજપની 'મેરા બૂથ, સબસે મઝબૂત' પહેલને પ્રોત્સાહન આપવા માટે,દિલ્હી ભાજપએ સમગ્ર દિલ્હીમાં #NaMoAppAbhiyaan શરૂ કર્યું છે. આ અભિયાનનો હેતુ દરેક કાર્યકર્તાને નમો એપ પર સક્રિય કરવાનો છે.
Mera Booth, Sabse Mazboot!
— BJP Delhi (@BJP4Delhi) July 11, 2021
BJP Delhi has started #NaMoAppAbhiyaan across Delhi.
Let’s get every Karyakarta on NaMo app.
Click on the below link to download Namo App
USE THE INVITATION CODE - KALLYV-Fhttps://t.co/NhjlCJcWkY pic.twitter.com/TuhcGMuHg0
આ પહેલ ની ભાજપ દિલ્હીની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું, "પ્રિય કાર્યકર્તાઓ, મને ખાતરી છે કે આ એક રચનાત્મક અનુભવ હશે, જે તમને બધાને અસરકારક રીતે યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરશે. એપ દ્વારા પણ તમારી સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું."
Appreciable endeavour by @BJP4Delhi.
— Narendra Modi (@narendramodi) July 12, 2021
Dear Karyakartas, I am sure this will be a constructive experience, which will further motivate you all to contribute effectively. Will be eager to interact with you via the App as well. https://t.co/Ix8cpFcbRq
દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પણ કાર્યકર્તાઓને આંદોલનનો ભાગ બનવા વિનંતી કરી છે.
Mera Booth, Sabse Mazboot!
— Adesh Gupta (@adeshguptabjp) July 11, 2021
BJP Delhi has started @NarendraModi app Abhiyaan across Delhi.
Let’s get every Karyakarta active on NaMo app. pic.twitter.com/myP7pSgJUg
આ અભિયાન 30 જુલાઈ સુધી ચાલશે. આમંત્રણ કોડનો ઉપયોગ કરો. KALLYV -F