પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વરિષ્ઠ નાગરિક મહિલાઓ માટે ખાસ આયોજિત રમતગમત પ્રવૃત્તિઓની અનોખી પહેલને બિરદાવી હતી.
ગુજરાતમાં વરિષ્ઠ નાગરિક મહિલાઓ માટેની આ અનોખી પહેલ વિશે ગુજરાત સરકારના રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“પ્રશંસનીય”
Commendable. https://t.co/M4i0cMXIsD
— Narendra Modi (@narendramodi) March 26, 2023