પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રત્યે મહત્વપૂર્ણ પ્રતિબદ્ધતા પર ભાર મુકતા 1 બિલિયન ટન કોલસા ઉત્પાદનની ભારતની ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી છે

શ્રી મોદીએ આ સિદ્ધિની પ્રશંસા કરતા તેને "ભારત માટે ગર્વની ક્ષણ" ગણાવી છે અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના અથાક સમર્પણ અને મહેનતને બિરદાવી છે.

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી જી કિશન રેડ્ડીએ એક X પોસ્ટમાં માહિતી આપી હતી કે ભારતે 1 બિલિયન ટન કોલસા ઉત્પાદનનો એક મોટો આંકડો પાર કરી લીધો છે.

કેન્દ્રીય મંત્રીની X પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા શ્રી મોદીએ X પર લખ્યું;

“ભારત માટે ગર્વની ક્ષણ!

1 અબજ ટન કોલસા ઉત્પાદનનો ઐતિહાસિક સીમાચિહ્ન પાર કરવો એ એક નોંધપાત્ર સિદ્ધિ છે, જે ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. આ સિદ્ધિ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોના સમર્પણ અને મહેનતને પણ પ્રતિબિંબિત કરે છે.”

 

  • Umesh Agarwal March 31, 2025

    om
  • Dalbir Chopra EX Jila Vistark BJP March 31, 2025

    Jai Ho
  • Dalbir Chopra EX Jila Vistark BJP March 31, 2025

    Jai
  • கார்த்திக் March 30, 2025

    जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩🙏🏻
  • khaniya lal sharma March 30, 2025

    🌹🌹🙏🙏🌹🌹
  • manvendra singh March 30, 2025

    नव वर्ष मंगलमय हो 🙏🏽
  • கார்த்திக் March 29, 2025

    जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩🚩जय श्री राम🚩
  • ram Sagar pandey March 29, 2025

    🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹जय श्रीकृष्णा राधे राधे 🌹🙏🏻🌹जय माँ विन्ध्यवासिनी👏🌹💐जय माता दी 🚩🙏🙏🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹ॐनमः शिवाय 🙏🌹🙏जय कामतानाथ की 🙏🌹🙏🌹🌹🙏🙏🌹🌹जय माता दी 🚩🙏🙏
  • Shaji pulikkal kochumon March 29, 2025

    jay bharat 🌷
  • கார்த்திக் March 28, 2025

    जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩जय श्री राम🚩🚩
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India is taking the nuclear energy leap

Media Coverage

India is taking the nuclear energy leap
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 31 માર્ચ 2025
March 31, 2025

“Mann Ki Baat” – PM Modi Encouraging Citizens to be Environmental Conscious

Appreciation for India’s Connectivity under the Leadership of PM Modi