પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW) હેઠળના મુખ્ય બંદરોએ નાણાકીય વર્ષ 2022-23 માટે 10.4% વાર્ષિક વૃદ્ધિ સાથે કાર્ગો હેન્ડલિંગ લક્ષ્યાંકને પાર કરીને નવા વિક્રમો સ્થાપવા પર આનંદ વ્યક્ત કર્યો છે.
795 MMT કાર્ગોનું હેન્ડલિંગ દેશના મુખ્ય બંદરો માટે ઐતિહાસિક સિદ્ધિ છે.
ઉપરોક્ત સિદ્ધિ વિશે MoPSW દ્વારા કરાયેલ ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"અદ્ભુત."
Wonderful. https://t.co/OGFunsuWo0
— Narendra Modi (@narendramodi) April 4, 2023