પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગંગોત્રી ખાતે ભારતની 2,00,000મી 5G સાઇટના સક્રિયકરણ અને ચાર ધામ ફાઇબર કનેક્ટિવિટી પ્રોજેક્ટના સમર્પણની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"કનેક્ટિવિટી અને પર્યટન માટે સારા સમાચાર."
Good news for connectivity and tourism. https://t.co/mcIG7afMYq
— Narendra Modi (@narendramodi) May 26, 2023