પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં ચાલી રહેલા 'તાનસેન ફેસ્ટિવલ'માં 1,282 તબલાવાદકોના પ્રદર્શનને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ થવા બદલ બિરદાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ખૂબ અભિનંદન! ભારતીય સંગીતને નવી ઊંચાઈએ લઈ જવાનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે."
बहुत-बहुत बधाई! भारतीय संगीत को नई ऊंचाई पर ले जाने का ये प्रयास अत्यंत सराहनीय है। https://t.co/VnTq7gMLku
— Narendra Modi (@narendramodi) December 26, 2023