પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 36મી નેશનલ ગેમ્સ 2022માં સૌથી યુવા મલ્લખંબ ખેલાડી શૌર્યજીતના પ્રદર્શનને બિરદાવ્યું છે.
ગુજરાત માહિતી વિભાગના ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"શૌર્યજીત કેવો સ્ટાર છે."
What a star Shauryajit is. https://t.co/8WoNldijfI
— Narendra Modi (@narendramodi) October 8, 2022