પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PMNRF તરફથી રાજસ્થાનના જોધપુરમાં સિલિન્ડર દુર્ઘટનામાં એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે જેમાં રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને રૂ. 50,000 રૂપિયા ઘાયલ થયેલા લોકોને આપવામાં આવશે.
પ્રધાનમંત્રી શ્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PMNRF તરફથી રાજસ્થાનના જોધપુરમાં સિલિન્ડર દુર્ઘટનામાં એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે જેમાં રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને રૂ. 50,000 રૂપિયા ઘાયલ થયેલા લોકોને આપવામાં આવશે.”
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the tragic cylinder mishap in Jodhpur, Rajasthan. The injured would be given Rs. 50,000 each.
— PMO India (@PMOIndia) December 16, 2022