પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 જૂન, 2023ના રોજ વોશિંગ્ટન ડીસીમાં જ્હોન એફ. કેનેડી સેન્ટર ખાતે યુએસએમાં વ્યાવસાયિકોની એક સભાને સંબોધન કર્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન યુએસ – ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) દ્વારા કરવામાં આવ્યું હતું. યુએસએના સેક્રેટરી ઓફ સ્ટેટ, H.E. શ્રી એન્ટોની બ્લિંકન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
તેમના સંબોધનમાં પ્રધાનમંત્રીએ ભારતમાં હાલમાં ચાલી રહેલા ગહન પરિવર્તન અને વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. "આ જ ક્ષણ છે" પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ વ્યાવસાયિકોને ભારત સાથે ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના લગભગ 1000 અગ્રણી વ્યવસાયિકોએ હાજરી આપી હતી.
A strong India-USA partnership can change the destiny of the 21st century world. pic.twitter.com/VOAIhYoZUw
— PMO India (@PMOIndia) June 23, 2023
हमने संकल्प लिया है- विकसित भारत का। pic.twitter.com/oCaJEwkDsU
— PMO India (@PMOIndia) June 23, 2023
The way India tackled the COVID-19 pandemic shows our capability. pic.twitter.com/FArvjldT17
— PMO India (@PMOIndia) June 23, 2023
आज भारत में Reforms का एक अभूतपूर्व दौर चल रहा है। pic.twitter.com/g4LYCDMc1c
— PMO India (@PMOIndia) June 23, 2023
India and USA are marching ahead as most reliable partners. pic.twitter.com/BvDIXX1vnS
— PMO India (@PMOIndia) June 23, 2023
A stronger India benefits the whole world. pic.twitter.com/FSijBFPu4h
— PMO India (@PMOIndia) June 23, 2023
Today India is the youngest country in the world. This augurs well for the world. pic.twitter.com/GDB9tUnPsE
— PMO India (@PMOIndia) June 23, 2023
Let’s come together for a better world, better future.
— PMO India (@PMOIndia) June 23, 2023
Let’s grow with India! pic.twitter.com/C6LX4nZkED