પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની 13 વર્ષની મીનાક્ષી ક્ષત્રિયની ની-ક્ષય મિત્ર તરીકે નોંધણી કરવા અને પોતાની બચત વડે ટીબીના દર્દીઓની સંભાળ લેવા બદલ નોંધપાત્ર પગલાંની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"નોંધપાત્ર પગલું, જે ટીબી મુક્ત ભારતને હાંસલ કરવાના પ્રયાસોને વેગ આપશે."
Noteworthy gesture, which will boost the efforts towards achieving TB-free India. https://t.co/IAFh4k65Em
— Narendra Modi (@narendramodi) February 4, 2023