પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બે અઠવાડિયામાં બીજું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા બદલ આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયો થોરાસિક સાયન્સ (AICTS, પુણે)ના ડૉક્ટરોની પ્રશંસા કરી છે.
સધર્ન કમાન્ડ ઈન્ડિયન આર્મીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“પ્રશંસનીય પ્રયાસ. હું આમાં સામેલ તમામ લોકોની પ્રશંસા કરું છું.”
Commendable effort. I appreciate all those involved in this. https://t.co/QLEAaGpccS
— Narendra Modi (@narendramodi) February 15, 2023