પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ “અમ્બર મૈં ઉત્સવ” નામની કવિતા લખી હતી તથા મકરસંક્રાંતિના પાવન પર્વ પર દરેકને તેમની શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રી મોદીએ તેમની શુભેચ્છા પાઠવતા ટ્વીટ કર્યું હતું કે, “ભારતના કેટલાંક વિસ્તારોમાં મકરસંક્રાંતિની ઉજવણી ઉત્સાહભેર થાય છે. આ પવિત્ર પર્વ ભારતની વિવિધતા અને આપણી પરંપરાઓની જીવંતતા દર્શાવે છે. આ ધરતી માતાની સન્માનની ભાવનાનું મહત્વપૂર્ણ પ્રતિપાદિત કરે છે.”
Makar Sankranti is marked with enthusiasm in several parts of India. This auspicious festival illustrates India’s diversity and the vibrancy of our traditions. It also reaffirms the importance of respecting Mother Nature.
— Narendra Modi (@narendramodi) January 14, 2021
આભમાં અવસર
— Narendra Modi (@narendramodi) January 14, 2021
અને
આંખમાં જ અંબર pic.twitter.com/wKcKwAl1W4