પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વધુ બે વેટલેન્ડ્સ, ગુજરાતમાં ખીજડિયા વન્યજીવ અભયારણ્ય અને યુપીમાં બખીરા વન્યજીવ અભયારણ્યને રામસર સાઇટની યાદીમાં સમાવવા બદલ ખુશી વ્યક્ત કરી છે.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાને ટ્વીટ કર્યું:
"ઉત્તમ સમાચાર!
દક્ષિણ એશિયામાં રામસર સાઇટ્સનું સૌથી મોટું નેટવર્ક ધરાવતું ભારત આપણા નાગરિકોની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું રક્ષણ કરવા અને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે."
Excellent news!
— Narendra Modi (@narendramodi) February 3, 2022
India having the largest network of Ramsar Sites in South Asia manifests the commitment of our citizens to protect flora and fauna and live in harmony with nature. https://t.co/ux7B2pvUtF