પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલી આપી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને તેમની જન્મ જયંતિ પર નમન કરું છું. ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને એક શ્રેષ્ઠ શિક્ષણવિદ, એક અદભૂત પ્રશાસક અને એક મજબૂત વ્યક્તિ તરીકે યાદ કરાય છે કે જેઓ ભારતની સ્વતંત્રતા અને એકતા માટે લડ્યા હતા.” “”
On his Jayanti, I bow to Dr. Syama Prasad Mookerjee .
— Narendra Modi (@narendramodi) July 6, 2018
Dr. Mookerjee is remembered as a fine educationist, a wonderful administrator and a stalwart who fought for India's freedom as well as unity. pic.twitter.com/vBtYKbN9S7
Sharing a picture of Dr. Syama Prasad Mookerjee with Dr. Babasaheb Ambedkar. Both were Ministerial colleagues and had a futuristic vision for India's growth. pic.twitter.com/WxyjKbyz26
— Narendra Modi (@narendramodi) July 6, 2018