વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઈટ હાઉસમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ શ્રી માઈક પેન્સને મળ્યા હતા. બંને નેતાઓએ મુખ્ય ક્ષેત્રોમાં ભારત-અમેરિકાની ભાગીદારીના વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.
Mr. @mike_pence, @VP of the United States of America and PM @narendramodi during PM's visit to the @WhiteHouse. pic.twitter.com/AJYIBhQJbd
— PMO India (@PMOIndia) June 27, 2017