વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કાઠમંડુમાં નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી સાથે વિવિધ વિષયો પર વાર્તાલાપ હાથ ધર્યો હતો. બંને નેતાઓએ ભારત-નેપાળ સંબંધોના વિવિધ પાસાઓ પર અને બંને દેશો વચ્ચે અસંખ્ય અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ચર્ચા કરી હતી.
Amongst family and friends! PM @narendramodi warmly welcomed by Prime Minister of Nepal K.P Sharma Oli ahead of the delegation-level talks in Kathmandu. pic.twitter.com/zZkXTzeaQ6
— Raveesh Kumar (@MEAIndia) May 11, 2018