વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ધ હેગના કેટ્સહુઈસ ખાતે ડચ વડાપ્રધાન માર્ક રૂટ સાથે આધિકારિક મંત્રણાઓ હાથ ધરી હતી. બંને નેતાઓએ વિવિધ દ્વિપક્ષીય તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંબંધ વધારવાના રસ્તાઓ પર પણ ચર્ચા થઇ હતી..