પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદના પાવન અવસર પર દેશવાસિઓને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “ઈદ મુબારક! હું કામના કરૂ છું કે આ અવસરે આપણા સમાજમાં એકતા અને સદભાદનું બંધન વધુ સુદ્દઢ અને અતુટ બને.”
Eid Mubarak! May this day deepen the bonds of unity and harmony in our society. https://t.co/lSeBAUc6JW
— Narendra Modi (@narendramodi) June 16, 2018