પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ઓમાનના સુલતાનહૈયથમ બિન તારીક અલ સઇદને પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
“હું હૈયથમ બિન તારીક અલ સઇદને ઓમાનના સુલતાનનું પદ સંભાળવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વ હેઠળ ઓમાન પ્રગતિ અને સમૃદ્ધિ ચાલુ રાખશે અને વૈશ્વિક શાંતિમાં ફાળો આપશે.
ઓમાન સાથે ભારતના હજારો વર્ષ જુનાં સંબંધો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા સુલતાનહૈયથમ બિન તારીક અલ સઇદસાથે મળીને કામ કરવાની આશા રાખીએ છીએ.
I heartily congratulate HM Sayyid Haitham bin Tariq al Said on taking over as Sultan of Oman. I am confident that under his leadership, Oman will continue to progress and prosper and contribute to global peace.
— Narendra Modi (@narendramodi) January 12, 2020
India has millennia old relations with Oman. We look forward to working hand in hand with HM Sayyid Haitham to further strengthen our strategic partnership.
— Narendra Modi (@narendramodi) January 12, 2020