ભારત અને પેલેસ્ટાઇનના સંબંધો માટે વડપ્રધાનના પ્રદાનને ખાસ આદર આપવા માટે, રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે તેમની રામલ્લા, પેલેસ્ટાઇન ખાતે થયેલી દ્વિપક્ષીય બેઠક બાદ તેમને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇનથી સન્માન કર્યું હતું.
ધ ગ્રાન્ડ કોલર એ વિદેશી મહાનુભાવોને આપતું સર્વોચ્ચ સન્માન છે જેમાં – રાજાઓ રાજ્યો/સરકારોના –રાષ્ટ્રાધ્યક્ષો અને તેમના સ્તરના વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
In a special recognition of Prime Minister @narendramodi’s contribution to relations between India and Palestine, President Abbas conferred the Grand Collar of the State of Palestine on him after the conclusion of their bilateral meeting. pic.twitter.com/eRIndFg1aj
— PMO India (@PMOIndia) February 10, 2018
The Grand Collar is the Highest order given to foreign dignitaries- Kings, Heads of State/Government and persons of similar rank.
— PMO India (@PMOIndia) February 10, 2018
The commendation reads “In recognition of his wise leadership and his lofty national and international stature, and in appreciation of his efforts to promote the historic relations between the State of Palestine and the Republic of India...’’ pic.twitter.com/C4pD3APfc3
— PMO India (@PMOIndia) February 10, 2018