પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વિડનના સ્ટોકહોમમાં થયેલા હુમલાની નિંદા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સ્ટોકહોમમાં થયેલા હુમલાની અમે નિંદા કરીએ છીએ. મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના અને ઈજાગ્રસ્તો માટે પ્રાર્થના. આ કપરા સમયમાં ભારતીયો સ્વિડનના નાગરિકોની સાથે મકક્મતાપૂર્વક સાથે છે”
We condemn the attack in Stockholm. My thoughts are with the families of the deceased & prayers with those injured. @SwedishPM
— Narendra Modi (@narendramodi) April 7, 2017
India stands firmly with the people of Sweden in this hour of grief. @SwedishPM
— Narendra Modi (@narendramodi) April 7, 2017