પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2023-24માં અત્યાર સુધીમાં સૌથી વધુ પેટન્ટ મંજૂર થવા બદલ પ્રશંસા કરી.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલની X પોસ્ટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“આ એક નોંધપાત્ર સિદ્ધિ છે, જે ઇનોવેશન-આધારિત જ્ઞાન અર્થતંત્ર તરફની આપણી સફરમાં એક સીમાચિહ્નરૂપ છે. ભારતના યુવાનો આ પ્રકારની પ્રગતિના મહાન લાભાર્થી બનશે.
This is a notable feat, marking a milestone in our journey towards an innovation-driven knowledge economy. India’s youth will be great beneficiaries of such strides. https://t.co/IQ6IJIYrBZ
— Narendra Modi (@narendramodi) November 17, 2023