વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતે ‘શશાંકાસન’નો અભ્યાસ કરી રહ્યા હોય તેવો 3D એનિમેટેડ વિડીયો શેર કર્યો હતો.
ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીરૂપે અને ‘ફિટ ઇન્ડિયા’ ચળવળને આગળ લઇ જવા માટે, વડાપ્રધાન મોદીએ અગાઉ આ જ પ્રકારના વિડીયો ‘ત્રિકોણાસન’, ‘તાડાસન’, ‘વૃક્ષાસન’, ‘અર્ધ ચક્રાસન’, ‘પહાડાસન’, ‘ભદ્રાસન’, ‘ઉસ્ત્રાસન’ અને ‘વજ્રાસન’ માટે પણ શેર કર્યા હતા.
I am happy that the animated videos of me practising Yoga are motivating people to have their own fitness routine and try Yoga. Here is one more such video, this one on Shashankasana. #4thYogaDay #FitIndia pic.twitter.com/IdCf7GCGMX
— Narendra Modi (@narendramodi) April 30, 2018