Quoteપ્રધાનમંત્રીએ કહ્યું કે, ઊર્જા અને કુદરતી ગેસ ક્ષેત્રમાં આ એક નોંધપાત્ર સુધારો છે

પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડે યુનિફાઇડ ટેરિફના અમલીકરણની રજૂઆત કરી છે- જે નેચરલ ગેસ સેક્ટરમાં બહુપ્રતીક્ષિત સુધારા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઊર્જા અને કુદરતી ગેસ ક્ષેત્રે આ એક નોંધપાત્ર સુધારો છે.

એક ટ્વીટ થ્રેડમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસના કેન્દ્રીય પ્રધાન, શ્રી હરદીપ સિંહ પુરીએ માહિતી આપી હતી કે દેશના તમામ ક્ષેત્રોના આર્થિક વિકાસના ઉદ્દેશ્યને અનુરૂપ, જેની ખૂબ જ રાહ જોવાતી હતી તે PNGRB પ્રાકૃતિક ગેસ ક્ષેત્રમાં યુનિફાઇડ ટેરિફનો અમલ રજૂ કરે છે.

શ્રી પુરીએ એ પણ માહિતી આપી હતી કે આ ટેરિફ મિકેનિઝમ ભારતને ‘વન નેશન વન ગ્રીડ વન ટેરિફ’ મોડલ હાંસલ કરવામાં અને દૂરના વિસ્તારોમાં ગેસ માર્કેટને આગળ વધારવામાં મદદ કરશે.

કેન્દ્રીય મંત્રી દ્વારા ટ્વીટ થ્રેડ્સના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"ઊર્જા અને કુદરતી ગેસ ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો."

  • narendra shukla January 29, 2024

    श्री नरेन्द्र मोदी जिन्दाबाद
  • Atul Kumar Mishra April 02, 2023

    जय श्री राम
  • Argha Pratim Roy April 01, 2023

    JAY HIND ⚔ JAY BHARAT 🇮🇳 ONE COUNTRY 🇮🇳 1⃣ NATION🛡 JAY HINDU 🙏 JAY HINDUSTAN ⚔️
  • Babaji Namdeo Palve April 01, 2023

    जय हिंद जय भारत भारत माता की जय
  • PRATAP SINGH April 01, 2023

    💪💪💪💪💪 आत्म निर्भर भारत।
  • RSS SwayamSevak SRS March 31, 2023

    BJP केवल चुनाव लड़ने और जीतने तक ही सीमित नहीं है... BJP एक व्यवस्था है, BJP एक विचार है, BJP एक संगठन है, BJP एक आंदोलन है। BJP ही हिन्दुत्व की पैरोकार है। BJP है तभी तो हिन्दुस्तान सुरक्षित है। BJP है तभी तो हिन्दुस्तान में हिन्दू सुरक्षित और संरक्षित है। - पीएम नरेन्द्र दामोदर दास मोदी।
  • Ambikesh Pandey March 31, 2023

    👍
  • BK PATHAK March 31, 2023

    आदरणीय प्रधानमंत्री जी आपसे और गृहमंत्री जी आपसे निवेदन है कि आदरणीय संचार मंत्री जी को बहुत बहुत आभार कर्मचारी 2017से वेतन आयोग नहीं मिल रहा है कर्मचारी निराश हैं इसलिए आपसे निवेदन है कि हमारे कर्मचारियों दुखी हैं आपसे आशा है कि करमचारी को वेतन आयोग को गठित किया जाएगा अधिकारियों को वेतन आयोग गठित किया गया है कर्मचारी को वेतन आयोग गठित नहीं किया है कर्मचारी से भारत सरकार भेदभाव किया जाता रहा इसलिए आपसे निवेदन है कि हमारे कर्मचारियों को केंद्रीय कर्मचारी से लेकर आज तक हमारे इतिहास में पहली बार किसी सरकार ने किया है आपसे आग्रह है कि हमारे कर्मचारियों को सैलरी को लेकर चलना चाहिए केंद्रीय कर्मचारी विरोधी सरकार है जहां सरकारी काम होता है बीएसएनएल कर्मचारी कोई पुरा मेहनत से काम होता है बीएसएनएल कर्मचारी बहुत दुखी हुए और अधिकारियों को लूटने वाले गिरोह को फोकस करके मोदी जी आपसे निवेदन है और आशा करते जय श्री राम
  • Babaji Namdeo Palve March 31, 2023

    Congratulations Sir
  • Manish Kumar jha March 31, 2023

    modi modi modi modi modi modi
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
‘Benchmark deal…trade will double by 2030’ - by Piyush Goyal

Media Coverage

‘Benchmark deal…trade will double by 2030’ - by Piyush Goyal
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 જુલાઈ 2025
July 25, 2025

Aatmanirbhar Bharat in Action PM Modi’s Reforms Power Innovation and Prosperity