પ્રધાનમંત્રીશ્રીએ જાપાનના PM મહામહિમ ફુમિયો કિશિદાને COVID-19માંથી ઝડપથી સ્વસ્થ થવા શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું;
"મારા મિત્ર પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાને COVID-19માંથી તેઓ ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા."
Wishing my friend Prime Minister Fumio Kishida a speedy recovery from COVID-19. @JPN_PMO @kishida230
— Narendra Modi (@narendramodi) August 21, 2022