પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ જળ દિને લોકોને પાણીના દરેક ટીપાંની બચતના શપથ લેવા વિનંતી કરી હતી. <br><br>
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “વિશ્વ જળ દિને પાણીના દરેક ટીપાંની બચત માટે શપથ લઈએ. જ્યારે જનશક્તિએ તેનું મન મનાવી લીધું છે તો આપણે સફળતાપૂર્વક જળશક્તિને સંરક્ષિત કરી શકીએ છીએ. <br><br>
આ વર્ષે યુનોએ એક યોગ્ય વિષય પસંદ કર્યો છે- નક્કામું પાણી. આનાથી પાણીના રિસાયકલિંગ પર અને પૃથ્વી પર આ શા માટે જરૂરી છે એ બાબતે વધુ જાગૃતિ લાવવામાં મદદ મળશે.”
On #WorldWaterDay lets pledge to save every drop of water. When Jan Shakti has made up their mind, we can successfully preserve Jal Shakti.
— Narendra Modi (@narendramodi) March 22, 2017