QuotePM urges all eligible voters on the occasion of National Voters’ Day to register themselves and use their right to vote 

પ્રધાનમંત્રીએ દરેક મતદાતાઓને રાષ્ટ્રીય મતદાર દિવસના અવસર પર દરેક પાત્ર મતદાતાઓને પોતાના અને લોકતંત્ર માટે વોટ આપવાના અધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “રાષ્ટ્રીય મતદાતા દિવસ પર આપ સૌને માટે મારી શુભેચ્છા. ભારતીય ચૂંટણી આયોગને શુભેચ્છા, જેની આ દિવસે સ્થાપના કરાઈ હતી.

હું દરેક પાત્ર મતદાતાઓ, ખાસ કરીને યુવાઓને આગ્રહ કરું છું કે તેઓ પોતાની નોંધણી કરાવે અને તેમની ભાગીદારી સાથે લોકતંત્રને મજબૂત કરે. એક વોટની શક્તિ ઘણી મોટી છે.”

  • Satyanarayan Bhuyan January 25, 2025

    janasadharanku parisane karta hai sir govt karamcharu
  • Satyanarayan Bhuyan January 25, 2025

    voter ID card correction karna kalya parisane hota hai sir apishar and blo parisane karta hai sir 🙏
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar

Media Coverage

'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 માર્ચ 2025
March 30, 2025

Citizens Appreciate Economic Surge: India Soars with PM Modi’s Leadership