PM to join the programme to mark the conclusion of the Narmada Seva Yatra in Amarkantak, Madhya Pradesh 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશમાં અમરકંટકમાં નર્મદા સેવા યાત્રાના સમાપન સમારંભનાં કાર્યક્રમમાં જોડાશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મને આવતીકાલે બપોરે મધ્યપ્રદેશના અમરકંટકમાં નર્મદા સેવા યાત્રાના સમાપન સમારંભના કાર્યક્રમમાં જોડાવાનો આનંદ થશે.
નર્મદા સેવા યાત્રા નર્મદાનું સંરક્ષણ કરવા ઉત્કૃષ્ટ જન આંદોલન છે અને પર્યાવરણના સંરક્ષણનો વિસ્તૃત સંદેશ પાઠવે છે.
મધ્યપ્રદેશમાં આવતીકાલે હું નર્મદા સેવા મિશન લોન્ચ કરીશ, જે મધ્યપ્રદેશની ઇકોલોજી પર મોટી અસર કરશે..

  તમે તમારા મોબાઇલ ફોન   https://t.co/TYuxNNJfIf", પર આવતીકાલે નર્મદા સેવા યાત્રાના કાર્યક્રમને જોઈ શકો છો.”

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs

Media Coverage

Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 માર્ચ 2025
March 12, 2025

Appreciation for PM Modi’s Reforms Powering India’s Global Rise