પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી અને ભારે વરસાદ અને પૂરના પગલે મહારાષ્ટ્રના વિસ્તારોની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી અને ભારે વરસાદ અને પૂરના પગલે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર તરફથી તમામ શક્ય સમર્થન આપવાની ખાતરી આપી હતી. દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.”
Spoke to Maharashtra CM Shri Uddhav Thackeray and discussed the situation in parts of Maharashtra in the wake of heavy rainfall and flooding. Assured all possible support from the Centre to mitigate the situation. Praying for everyone’s safety and well-being. @OfficeofUT
— Narendra Modi (@narendramodi) July 22, 2021
मुख्यमंत्री उद्धव ठाकरे यांच्याशी संवाद साधून महाराष्ट्रातल्या काही भागातला पूर आणि मुसळधार पाऊस याबाबत चर्चा केली. या परिस्थितीवर मात करण्यासाठी केंद्राकडून सर्वतोपरी सहकार्याचे आश्वासन दिले. प्रत्येकाच्या सुरक्षिततेसाठी आणि सुखरूपतेसाठी प्रार्थना करीत आहे @OfficeofUT
— Narendra Modi (@narendramodi) July 22, 2021